અમદાવાદમાંથી ગાડી ભાડે કરી સરકારના લોગો મારી રોફ જમાવતો’તો : સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લેટરપેડનો દુરપયોગ ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે...
ડ્રાઇવરનો બચાવ: મયુર ડેરીમાં ખાલી કરવા જતા સમયે ઘટનાતાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં...
જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ સાથે...
વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો 13 વર્ષનો તરુણ સાયકલ લઈને ધરમનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સે તું અહીંથી કેમ...
વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ રહ્યો...
યુવાનની પૂછપરછમાં વ્યાજખોરોનો બનાવ સામે આવ્યો, ત્રણ શખ્સોની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવતા મનડાસર ગામનો 35 વર્ષીય યુવાન લીલાભાઈ કાળુંભાઈ ભુંડિયા અને પ્રવીણ નામનો યુવાન...
વાંકાનેરના માટેલ ગામે એક યુવકને હડકાયા કુતરાએ બચકુ ભર્યા બાદ આ યુવકે પરિવારજનો સહિત ગામના કેટલાક લોકોને બચકા ભરી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી...
વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી શહેરભરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવાાં આવી છે.જેમાં શહેરના મુખ્યમાર્ગો પર પાલિકાની ટીમ દ્વારા જે.સી.બી તથા ટ્રેકટરને સાથે રાખી ગેરકાયદેસર...
વાંકાનેરના સરતાનપરમાં આવેલી સનફેમ સિરામિકમાં કામ કરતા બે મજૂર વચ્ચે રૂૂપિયાની લેતી દેતી મુદે ઝઘડો થયો હતો અને તેમાં એક યુવકે બીજા પર પાવડાના હાથા વડે...
હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ દરમિયાન ઘણા આવારા તત્વો બાઈક લઈને રોમિયોગીરી અને સીન સપાટા કરતાં હોય છે. આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની...