ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે…
View More ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆતgujarat
જામજોધપુરની મોટી ગોપ બેઠક પર ત્રિપાખિયો જંગ, અંતિમ દિવસે કોંગ્રેસની વિશાળ રેલી
જામજોધપુર તાલુકાની મોટી ગોપ જીલ્લા પંચાયત ઉપર જીલ્લાના તમામ નેતાઓ તેમજ જામજોધપુર તાલુકાની નજર આ બેઠક ઉપર છે અહિ ભાજપ કોંગ્રસ આપ ત્રણેય પક્ષના ઉમેદવારો…
View More જામજોધપુરની મોટી ગોપ બેઠક પર ત્રિપાખિયો જંગ, અંતિમ દિવસે કોંગ્રેસની વિશાળ રેલીકચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી…
View More કચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયાહિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળે
વિદેશ જતાં યાત્રિકો રાજકોટથી જ ઇમિગ્રેશન અને સામાન બુક કરી શકશે, ટૂંક સમયમાં નવી સુવિધા હિરાસર-દિલ્હી-મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ તરીકે વિકસાવવાની યોજના રાજકોટમાં…
View More હિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળેનાગરિક સેવા : યુવાનોની શક્તિથી બદલાતું ભારત
આજે યુવાનો બદલાવના જે સપનાઓ જુએ છે, એ સપનાઓને સાકાર કરવાની સૌથી શક્તિશાળી શરૂૂઆત નાગરિક સેવાથી જ શરૂ થાય છે. દેશનો વિકાસ માત્ર ઈમારતો, રસ્તાઓ…
View More નાગરિક સેવા : યુવાનોની શક્તિથી બદલાતું ભારતગુજરાતને 5 વિકેટે હરાવી, બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં નંબર ટુ
પડિક્કલની 27 બોલમાં 55 અને કોહલીની 44 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં બેંગ્લુરુની આ…
View More ગુજરાતને 5 વિકેટે હરાવી, બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં નંબર ટુસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઉમંગ-ઉત્સાહ કેમ નહિ?
ગુજરાતમાં આવતીકાલેને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઉમંગ-ઉત્સાહ કેમ નહિ?સુરતમાં ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ, માતાએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો
સુરતમાં ફરી એકવાર માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીય હેવાને માત્ર 3 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો…
View More સુરતમાં ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ, માતાએ આરોપીને પકડી પોલીસને સોંપ્યોખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલો
વિજયભાઇ તોગડિયાની જમીનના ધોરિયામાંથી જેસીબી વડે માટી કાઢી ખેડૂત પોતાની જમીનમાં નાખતા હતા રાજકોટના હોડથલી ગામની સીમમાં એડવોકેટ પર સેઢા પાડોશી ખેડૂતે હિંચકારો હુમલો કરતાં…
View More ખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલોરાજકોટ બનશે અગનગોળો, 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જશે: કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીની વકી, અંબાલાલ પટેલની આગાહી જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી…
View More રાજકોટ બનશે અગનગોળો, 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી