ગુજરાતના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જારી…
View More વાહન વ્યવહાર વિભાગ દ્વારા 98 મોટર વાહન નિરીક્ષકોની બદલી, 85ને પ્રમોશનgujarat
ગોંડલમાં સાયબર માફિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાત
ગોંડલમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદેશથી મોંઘી ભેટ-સોગાદો અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી રૂૂ. 2,01,100ની ઠગાઈ આચરવામાં…
View More ગોંડલમાં સાયબર માફિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાત5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શૈક્ષણિક સત્ર, વેકેશન અને રજાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા સમયપત્રક…
View More 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશનST કર્મચારીઓની દિવાળી સુધરી મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો
ગુજરાત સરકારે GSRTCના લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરાયો છે. હવે તેમને…
View More ST કર્મચારીઓની દિવાળી સુધરી મોંઘવારી ભથ્થામાં 2%નો વધારોઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચી
રાજકોટના આજી વસાહત વિસ્તારમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યે તન્વી ગોલ્ડ નામની ઘરેણાનું એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની કારખાના નજીક જ ગોળી ધરબી હત્યાની ઘટના બાદ પોલીસે…
View More ઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચીઅમદાવાદમાં નકલી બ્રાન્ડેડ મોબાઇલના મોટા રેકેટનો પર્દાફાશ
સેમસંગ કંપનીના લોગોવાળા બિલ વગરના 1034 નકલી ફોન ઝડપ્યા, 14 વેપારીઓ સામે કાગડાપીઠ પોલીસ મથકે ગુનો દાખલ અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં આવેલી મોબાઇલની…
View More અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ મોબાઇલના મોટા રેકેટનો પર્દાફાશદીવાળી બગડે નહીં તો સારૂ! આજી-ન્યારીમાં માત્ર 25 દિવસનું જ પાણી
સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે ત્યારે બીજી બાજું રાજકોટમાં તો ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. દીવાળી…
View More દીવાળી બગડે નહીં તો સારૂ! આજી-ન્યારીમાં માત્ર 25 દિવસનું જ પાણી1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયા
તન્વી ગોલ્ડમાંથી ઝઘડો કરી છૂટા થયેલો પૂર્વ કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, વારાણસીની ગેંગે ‘મિરઝાપુર’ વેબસીરિઝની સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો શહેરના તન્વી ગોલ્ડ નામની પેઢીના મનેજરની…
View More 1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયાછોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટી
રાજકોટના હનુમાન મઢી ચોક નજીક એરપોર્ટ તરફ જતા રસ્તે મુંબઇના સ્લમ વિસ્તાર જેવી મીની ધારાવી એવી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના ધંધાર્થીઓ, દારૂૂ સહિત નશો વેચતા તત્વો…
View More છોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટીપેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યા
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને નાનપણથી…
View More પેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યા