રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી

45ની ક્ષમતાની વોલ્વોમાં 27 મુસાફરોએ બુકિંગ કરાવ્યું, બે ટિકિટ કેન્સલ અને 25 ભાવિકો પ્રયાગરાજ જવા રવાના રાજકોટથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જવા માટે આજથી એસ.ટી.ની વોલ્વો…

View More રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી