તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ મોરબી ખાતે યોજાયેલી વિશાળ સભામાંથી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે તેવું નિવેદન આપીને રાજ્યના રાજકીય તાપમાનમાં મોટો…
View More ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, ભાજપ પ્રભારી તરૂણ ચૂગની સ્પષ્ટતાElection
થોરીયાળી બેઠક પર આઝાદી કાળથી કોંગ્રેસનો કબજો યથાવત
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ચર્ચાસ્પદ બનેલી થોરાળી બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસે ફરી એક વખત પોતાનો પરંપરાગત ગઢ જાળવી રાખી શાનદાર જીત…
View More થોરીયાળી બેઠક પર આઝાદી કાળથી કોંગ્રેસનો કબજો યથાવતખંભાળિયા જિ.પં.ની ભાડથર બેઠક પર ‘સાવરણા’એ કમળ અને પંજાને સાફ કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે યોજાઈ ગયેલા મતદાન બાદ અહીંના જિલ્લા પંચાયત ભવનમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં…
View More ખંભાળિયા જિ.પં.ની ભાડથર બેઠક પર ‘સાવરણા’એ કમળ અને પંજાને સાફ કર્યાગાંધીનગર મનપામાં 56.44%, થરામાં 81% મતદાન
રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી)માં 59.25 ટકા મતદાન નોંધાયું હતું. થરા નગરપાલિકામાં 81.18 ટકા અને ઓખા નગરપાલિકામાં 63.27 ટકા મતદાન થયું…
View More ગાંધીનગર મનપામાં 56.44%, થરામાં 81% મતદાનમતદાનના બીજા દિવસે કર્મચારી ફરજ પર હાજર ન થાય તો પણ હાજરી ગણવા નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ફરજ બજાવતા મતદાન કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયોગે મતદાનના બીજા દિવસે મતદાન કર્મચારીઓને ચૂંટણી…
View More મતદાનના બીજા દિવસે કર્મચારી ફરજ પર હાજર ન થાય તો પણ હાજરી ગણવા નિર્ણયગાંધીનગર મનપા સહિત બે પાલિકાની 109 બેઠકો પર કાલે મતદાર
ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાંધીનગર…
View More ગાંધીનગર મનપા સહિત બે પાલિકાની 109 બેઠકો પર કાલે મતદારચૂંટણી પંચ ઘૂંટણિયે: SIRમાં કપાયેલા મતદારોની નોંધણી કરાશે
વિપક્ષોના સીઇસીના રાજીનામની માગણી સાથે આજે દિલ્હી અને મુંબઇમાં રાજકીય પક્ષો તથા સંગઠનોના કાર્યકરો રસ્તા પર ઉતરી દેખાવો કરી રહ્યા છે ત્યારે, ચૂંટણી પંચે…
View More ચૂંટણી પંચ ઘૂંટણિયે: SIRમાં કપાયેલા મતદારોની નોંધણી કરાશેSIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્ર
કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, 2003 પછી ચૂંટણી…
View More SIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્રગાંધીનગર મનપાની ચૂંટણીમાં બે ઉમેદવારના નામ મતદાર યાદીમાં દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના બે ઉમેદવારોનું નામ મતદાર યાદીમાં ન હતું. ગુજરાત હાઇકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે સ્ટેટ ઇલેક્શન…
View More ગાંધીનગર મનપાની ચૂંટણીમાં બે ઉમેદવારના નામ મતદાર યાદીમાં દાખલ કરવા હાઇકોર્ટનો આદેશપાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાં
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મે મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરના તબક્કા દરમિયાન ₹529 કરોડથી વધુ રકમ ખર્ચી હતી. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પક્ષના…
View More પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાં