જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા

ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઙજઈં, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી…

View More જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા

ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

ભાવનગરના જાગીવાડની ટાંકી નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ…

View More ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયો

ભરૂચમાં ફરજ બજાવતા પોલીસમેને એક ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ગુનો આચરતા કાર્યવાહી ચોટીલામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા એક દાખલારૂૂપ કાર્યવાહી…

View More રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયો

રાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પ્રતિષ્ઠિત 18 મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 21-1-26 ના રોજ થયેલ છે. જેમાં પ્રથમ મેચમાં PGVCL…

View More રાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ

પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…

View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ

રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના…

View More રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો

મોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને ટ્રાફિકમુક્ત અને પહોળા બનાવવા માટે ‘વન વીક વન રોડ’ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે મોરબીના વાવડી…

View More મોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયા

ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ રાંદેરિયાને Ph.d.ની પદવી

સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ માલવણકર અને દેશના જાણીતા ઍડ્વોકેટ એલ. એમ. નાણાવટી દ્વારા 1927માં સ્થપાયેલી અમદાવાદની GLS યુનિવર્સિટીએ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા ઍક્ટર સિદ્ધાર્થ…

View More ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ રાંદેરિયાને Ph.d.ની પદવી

ખૂંટિયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થવાથી આંબેડકરનગરના યુવાનનું મોત

લોધિકાના રાવકી નજીકનો બનાવ: યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ઘેરો શોક શહેરની ભાગોળે મવડી બાયપાસ નજીક રાવકી પાસે ખૂંટીયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઇ જતા ગોંડલ…

View More ખૂંટિયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થવાથી આંબેડકરનગરના યુવાનનું મોત

21 કરોડની ટાંકી તૂટી પડતા CM ફરી ભડકયા

કેબિનેટની બેઠકમાં વ્યક્ત કરી નારાજગી, કડક પગલા ભરવા આદેશ સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી તુટી પડતા વધુ એક વખત સરકાર સામે સવાલો…

View More 21 કરોડની ટાંકી તૂટી પડતા CM ફરી ભડકયા