બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એક કમકમાટી ઘટના બની છે રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં અળવ ગામના માર્ગે વાડીના શેઢા પાસે ધાતુના ખુલ્લા તારમાં ઇલેક્ટ્રિક વીજશોર્ટ…
View More રાણપુરના ખસ ગામે વાડીના શેઢા પાસે ખુલ્લા તારમાં વીજશોર્ટ લાગતા બે યુવકોના મોતRanpur news
રાણપુરના કિનારા ગામે મંદિરમાં ચપ્પલ પહેરી ધાર્મિક લાગણી દુભાવનાર છ ઝડપાયા
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગામમાં આવેલા હનુમાનજી અને શંકર મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સો ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. આ કૃત્યથી ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.…
View More રાણપુરના કિનારા ગામે મંદિરમાં ચપ્પલ પહેરી ધાર્મિક લાગણી દુભાવનાર છ ઝડપાયારાણપુરના કેરીયાણામાં પુત્રના ટ્રેકટર પરથી ગબડી પડેલા પિતાનું મોત
ખેતી કામ કરતી વધતે પ્રૌઢ ટ્રેકટરમાં પાછળ બેઠા’તા; પરિવાર શોકમગ્ન રાણપુરના કેરીયાણા ગામે ખેતીકામ કરતાં પુત્રના ટ્રેકટર પાછળ બેઠેલા પ્રૌઢ અકસ્માતે ગબડી પડયા હતાં. ગંભીર…
View More રાણપુરના કેરીયાણામાં પુત્રના ટ્રેકટર પરથી ગબડી પડેલા પિતાનું મોતરાણપુરના ગોધાવટામાં યુવાન કામ સબબ નીકળ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળી
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામની સીમમાં યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં બે આરોપીઓ સામે ગુનો નોંધાઈ પોલીસે તપાસ શરૂૂ કરી…
View More રાણપુરના ગોધાવટામાં યુવાન કામ સબબ નીકળ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળીરાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખ
રોડ ઉપરના અડચણરૂપ દબાણો હટાવી ફરીવાર રોડ ઉપર દબાણ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની…
View More રાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખરાણપુર તાલુકાના અળવ ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા
પોલીસે રોકડા રૂપિયા 22,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય…
View More રાણપુર તાલુકાના અળવ ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયારાણપુરમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રની કડક કાર્યવાહી
મામલતદારની ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવા કડક સૂચના આપવામાં આવી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના મુખ્ય રોડ પર સતત…
View More રાણપુરમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રની કડક કાર્યવાહીરાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના…
View More રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનોરાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ છખઙ બેરીંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેઈની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી…
View More રાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદરાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના…
View More રાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો