બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે બોટાદ જિલ્લા ખાણ ખનીજ ની ટીમ દ્વારા લાઈમસ્ટોન બેલા ખનીજનું ખાણકામ ચાલુ હોય ત્યાં બોટાદ ખાણ ખનીજની ટીમ દ્વારા…
View More ગઢડા તાલુકાના વાવડી ગામે લાઈમસ્ટોનની ચોરી ઉપર દરોડો 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોBotad news
બોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું
ખેડૂતની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખુલતા શોધખોળ : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી SMCનો દરોડો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે…
View More બોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયુંરાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું : 99.10 લાખનો ગાંજો જપ્ત
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. એસ.એમ.સી.ની ટીમે ગાંજાના 93 છોડ…
View More રાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું : 99.10 લાખનો ગાંજો જપ્તબોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા
બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા.…
View More બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધાબોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ
બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે…
View More બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદબોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત
બોટાદ કઈઇ પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત…
View More બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્તબોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇ
બરવાળાની એસબીઆઈ બેંકના 6 જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી 9 દિવસમાં અલગ-અલગ સમયે 73,500 ઉપડી ગયા હતા. પૈસા કેવી રીતે ઉપડ્યા તેનો કોઇ ખ્યાલ નથી. માત્ર…
View More બોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇબોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટ
બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં હાઈકોર્ટે 68 પૈકી 6 લોકોને શરતી જામીન આપ્યા બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે…
View More બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટહડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા
પીડિત પરિવારોને મળી આશ્ર્વાસન આપ્યા બાદ કહ્યું ‘સમાજ’ના ખભે બંદૂક ફોડવાના પ્રયાસો થઇ રહ્યા છે બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી…
View More હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયારાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર
આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે…
View More રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર