કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આગામી તારીખ 29-03-2026 ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ…
View More કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ રવિવારે હિરાસર એરપોર્ટની ઉડતી મુલાકાતેCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં થશે ગીરનો અનુભવ, લાયન સફારી પાર્ક તૈયાર
રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રેસકોર્સને બાદ કરતાં એક પણ ફરવાલાયક સ્થળ નથી તેવી જ રીતે વેસ્ટ ઝોનમાં પણ ફરવા લાયક સ્થળ બનાવવા અટલ સરોવર…
View More રાજકોટમાં થશે ગીરનો અનુભવ, લાયન સફારી પાર્ક તૈયારભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યું
ભાવનગરના વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના મામલે પતિએ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છ દિવસ…
View More ભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યુંજામનગર-ધ્રોળમાં ‘હીટ એન્ડ રન’ની બે ઘટના: મહિલા-સહિત ત્રણના કરૂણ મોત
અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકો સામે નોંધવામાં આવતો ગુનો જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ગુલાબ નગર તેમજ ધ્રોલ પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ…
View More જામનગર-ધ્રોળમાં ‘હીટ એન્ડ રન’ની બે ઘટના: મહિલા-સહિત ત્રણના કરૂણ મોતગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમ
રાજકોટના આઈસરના માલિક અને ટ્રાન્સપોર્ટર સાથે રૂા.28.13 લાખની છેતરપિંડીમાં ડ્રાઈવર-ક્લિનર સામે પોલીસ ફરિયાદ જેતપુરના ટ્રાન્સપોર્ટર અને આઈસર માલિક સાથે રૂૂ.28.13 લાખનો છેતરપીંડીની ફરિયાદ ગોંડલ તાલુકા…
View More ગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલો
થારના ચાલકે ધરાર વચ્ચેથી ડીઝલ પૂરી દેવા ઝઘડો કરી આતંક મચાવ્યો ચાર સામે ફરિયાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભારે…
View More ગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલોભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યું
દહીંસરામાં ચાલતા કતલખાના પર માનકૂવા પોલીસે દરોડા પાડતાં એક કતલ કરેલું વાછરડું અને છરી સાથે બે સગા ભાઇને દબોચી લેવાયા હતા. સાથોસાથ ગૌવંશના નાના-મોટા 85…
View More ભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યુંઅમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલ
ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન…
View More અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલલાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત
મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં…
View More લાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોતજામનગરમાં મિત્રતાના ઓથે 4 કરોડની મિલકત પચાવી પાડી
સમાજમાં જ્યારે સંબંધો અને વિશ્વાસની વાત આવે ત્યારે લોહીના સંબંધો કરતા પણ મિત્રતાને ઉંચુ સ્થાન આપવામાં આવે છે, પરંતુ ક્યારેક આ જ ‘વિશ્વાસ’ ગળાફાંસો બની…
View More જામનગરમાં મિત્રતાના ઓથે 4 કરોડની મિલકત પચાવી પાડી