સરકારી રેકોર્ડમાં જાતિ વિસંગતતાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રથી વંચિત રહેલા મજોકઠા આહીર સમાજે હવે પોતાના બંધારણીય અધિકારો મેળવવા માટે લડત તેજ…
View More માજોકઠા આહિર સમાજની ‘ધર્મ પરિવર્તન કૂચ’ની ચીમકીCategory: સૌરાષ્ટ્ર
આનંદો, RMCએ વ્યાજમાફીની મુદત 31 ડિસે. સુધી લંબાવી
રાજકોટમાં મનપાને વેરો ચુકવતા કરવતા કરદાતાઓ ઉપરથી દેવાનો બોજ દૂર કરવા માટે વ્યાજમાફીની યોજના અમલમાં મુકી છે. મિલકતવેરામાં મહતમ રૂૂ.5000, પાણીવેરામાં મહતમ રૂૂ.5000 મળીને કુલ…
View More આનંદો, RMCએ વ્યાજમાફીની મુદત 31 ડિસે. સુધી લંબાવીજામકંડોરણામાં નશામાં ડમ્મર દારડિયાએ પત્નીને ઢોર માર મારી એસીડ પાઇ દીધું
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં પતિ દ્વારા પોતાની જ પત્ની પર જાનલેવા હુમલો કરી, બળજબરીપૂર્વક એસિડ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યાનો એક હૃદય કંપાવનારો…
View More જામકંડોરણામાં નશામાં ડમ્મર દારડિયાએ પત્નીને ઢોર માર મારી એસીડ પાઇ દીધુંરાજકોટ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટો પર ઇન્કમટેક્સનું મેગા સર્ચ
આવકવેરા વિભાગે રેસ્ટોરન્ટ્સ દ્વારા કથિત સેલ્સ સપ્રેશન અને ટેક્સ ચોરીની રાષ્ટ્રવ્યાપી તપાસ શરૂૂ કરી છે, જેનો અંદાજ રૂૂ. 70,000 કરોડનો છે. ગુરુવારે રાજકોટ, અમદાવાદ અને…
View More રાજકોટ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટો પર ઇન્કમટેક્સનું મેગા સર્ચરાજકોટમાં ઓકટોબરમાં ગરમીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40.60 સે.
અલનીનો અસરથી વિખાયેલા ચોમાસા બાદ શિયાળો આવવાની બદલે રાજકોટમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે. ગઇકાલે શહેરમાં 2002 બાદ ઓકટોબર મહિનાનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયુ છે.…
View More રાજકોટમાં ઓકટોબરમાં ગરમીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40.60 સે.સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની હડતાળ
કંડમ ગાડીઓ અને પગાર કાપના મુદ્દે,સિવિલ હોસ્પિટલમાં ડ્રાઇવર રૂૂમ ખાલી: 8 ડ્રાઇવરો ફરજ છોડી ઘરે ચાલ્યા જતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ: દર્દીઓના સગા હેરાન-પરેશાન,બિસ્માર એમ્બ્યુલન્સ અને…
View More સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની હડતાળલંકેશને અપમાનિત કરી નોકરીમાંથી કાઢી મુકતા લૂંટનો પ્લાન ઘડાયો
શહેરના આજી જી.આઇ.ડી.સી. ખાતે ત્રણ દિવસ પૂર્વે રાત્રિના સુમારે બનેલી ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ. 1,53,20,000 ની ‘લૂંટ વિથ મર્ડર’ કેસનો ભેદ ઉકેલવામાં રાજકોટ…
View More લંકેશને અપમાનિત કરી નોકરીમાંથી કાઢી મુકતા લૂંટનો પ્લાન ઘડાયોસોમનાથ મંદિર નજીક નોનવેજ પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકાર
સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર રાજ્ય સરકારે મૂકેલા કાયમી પ્રતિબંધને છ નોન વેજિટેરિયન રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ રેસ્ટોરન્ટ્સ…
View More સોમનાથ મંદિર નજીક નોનવેજ પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારનરાધમ શિક્ષકે 3 વિદ્યાર્થિનીઓને અડપલા કરી એક ઉપર દૂષ્કર્મ આચર્યુ, ધરપકડ
અમરેલી જિલ્લાના જાફરાબાદની પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતા રામ શંકર બટુકભાઇ પંડ્યા નામના એક શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી હરકત કરી શાળામાં અભ્યાસ માટે…
View More નરાધમ શિક્ષકે 3 વિદ્યાર્થિનીઓને અડપલા કરી એક ઉપર દૂષ્કર્મ આચર્યુ, ધરપકડલાલપુરના વીજ કર્મચારીની હત્યામાં ઘરઘાટી સગીરા સહિત બે ઝડપાયા
જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉંમર 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નિવૃત્ત…
View More લાલપુરના વીજ કર્મચારીની હત્યામાં ઘરઘાટી સગીરા સહિત બે ઝડપાયા