ભુજ રેલવે સ્ટેશનમાં હત્યા કરનાર આરોપીની જેલમાં ધમાલ, પાકા કેદી પર કર્યો જીવલેણ હુમલો

ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યાના કેસમાં જેલમાં મોકલાયેલા આરોપી દ્વારા પાલારા જેલમાં પણ કેદી પર હુમલો કરાતા ચકચાર મચી છે. જેલની…

View More ભુજ રેલવે સ્ટેશનમાં હત્યા કરનાર આરોપીની જેલમાં ધમાલ, પાકા કેદી પર કર્યો જીવલેણ હુમલો

ભુજ રેલવે સ્ટેશનમાં યુવાનની હત્યા

સરાજાહેર હત્યાની ઘટનાથી નાસભાગ મચી, આરોપીને સ્થળ પરથી જ પોલીસે પકડયો ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે થયેલા વિવાદે ગંભીર સ્વરૂૂપ ધારણ કરતાં એક યુવાનનું…

View More ભુજ રેલવે સ્ટેશનમાં યુવાનની હત્યા

ભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયા

આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ દાહોદ જિલ્લાના એક આરોપી સહિત કુલ-6 નાસતા…

View More ભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયા

ભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇ

સાયબર ઠગાઈ આચરતી ટોળકીઓ રોજબરોજ નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂૂપિયા ચાંઉ કરી રહી છે, ત્યારે ભુજમાં વધુ એક ચકચારી સાયબર ઠગાઈનો કિસ્સો સામે…

View More ભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇ

ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ

ઓનલાઇન પોર્ટલ મારફતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરી વિદેશમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરાતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુજના વેપારી…

View More ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ

ભુજમાં ખેડૂત પાસેથી ખાતેદારના દાખલા માટે લાંચ લેતા તલાટી ઝડપાયો

અહીંની પ્રાંત કચેરીમાં લાંચ રુશ્વત વિરોધી દળે ગોઠવેલા લાંચના છટકામાં ભુજ શહેરના મહેસૂલી તલાટી ચંદુભાઇ ગેલાભાઇ હરણ લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી છે.…

View More ભુજમાં ખેડૂત પાસેથી ખાતેદારના દાખલા માટે લાંચ લેતા તલાટી ઝડપાયો

2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટ

ભુજની વિશેષ NDPS કોર્ટે રૂપિયા 2.10 કરોડના હેરોઈન કેસમાં પાંચ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વર્ષ 2023માં પશ્ચિમ કચ્છ SOG દ્વારા 420…

View More 2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટ

ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

સગીર વયની ક્ધયા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સાહીદ સલીમભાઈ બાફણ (સામત્રા, તા. ભુજ)ને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદની…

View More ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી…

View More ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

ભુજમાં પોલીસનું કોમ્બિંગ : બે શખ્સ પાસેથી ઘાતક હથિયારો મળ્યા

ગઇકાલે રાતે શહેરમાં પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ ઝુંબેશ આદરી અસામાજિક તત્ત્વોનાં ઘરની તલાશી લેતાં શેખ ફળિયામાં બે શખ્સ પાસેથી અનેક ઘાતક હથિયારો મળી આવ્યાં હતાં.…

View More ભુજમાં પોલીસનું કોમ્બિંગ : બે શખ્સ પાસેથી ઘાતક હથિયારો મળ્યા