રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અલગ-અલગ શહેરોના કેફેમાં નિકોટીનયુક્ત હુક્કાબાર ધમધમી રહ્યા હોવાની માહિતીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં રાજ્ય પોલીસવડાની સ્ટેટ મોનેટરિંગ સેલની…
View More અમદાવાદ-ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર SMCના દરોડાSMC raid
ભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં કહેવાતી દારૂૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્યમાં દારૂૂની રેલમછેલ યથાવત હોવાના વધુ એક મોટા પુરાવા સામે આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ…
View More ભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયોલાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…
View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયોભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજે
રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ સેડાતા અને ભારાપર વચ્ચે ધમધમતી મોટી જુગાર ક્લબ પર સપાટો બોલાવી રૂૂા. 9,36,480ની રોકડ સહિત રૂૂા. 45,27,080ના મુદ્દામાલ સાથે સાતને ઝડપી…
View More ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજેકચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એક જ દિવસમાં જુદા-જુદા બે સ્થળે સ્ટેટ મોનિટારિંગ સેલે ધોંસ બોલાવી હતી. મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકેલી…
View More કચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્તઅમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડા
સિંધુભવન રોડ, થલતેજ અને એલીસ બ્રીજ વિસ્તારમાં ચાલતા હાઇ પ્રોફાઇલ હુક્કાબારના સંચાલકો દરોડામાં ફરાર ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ બન્યું…
View More અમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડાનામચીન બુકીના ડબા ટ્રેડિંગ પર SMCનો દરોડો, 6 નામ ખુલ્યા
પુત્રીના લગ્ન સમયે જ બુકી રાકેશ પોપટ સહિત ત્રણની ધરપકડ, મિહિર કલ્યાણી, કમલેશ રાજકોટ, અશોક, નટુકાકા, જયદીપ અને હિતેન ખાચરની શોધખોળ સોના-ચાંદી અને શેરબજારના બે…
View More નામચીન બુકીના ડબા ટ્રેડિંગ પર SMCનો દરોડો, 6 નામ ખુલ્યાઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, લોનની લાલચે ઠગતા 10 ઝડપાયા
40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, લકઝરી કાર સહિતનો મુદ્દામાલ ઝડપાયો : 11 આરોપી ફરાર ઈડરમાં ઈન્ટરનેશનલ કોલસેન્ટર ઝડપાયું છે, એસએમસીએ દરોડો પાડીને…
View More ઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, લોનની લાલચે ઠગતા 10 ઝડપાયાબોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂૂ.એક કરોડથી વધારેની…
View More બોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયોઅમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયો
દરોડામાં એક શખ્સ ઝડપાયો, રાજકોટ, જામનગર, અમરેલીના વાહન ચાલક સહિત 16 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે અમરેલીના ખાંભા નજીક નાના વિસાવદર ગામે દારૂૂના…
View More અમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયો