કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા…
View More નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાતCategory: કચ્છ
ભચાઉના મોટી ચિરઇમાં કંપનીના ટાંકામાં ડૂબી જતા બે શ્રમિકના મોત
ભચાઉ તાલુકાના મોટી ચિરઈમાં આવેલા ખાનગી એકમમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી રામાભાઈ વિશાલભાઈ કોળી (ઉ.વ.30) અને ઈરફાન ફકીરમામદ શેખનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સાંપડયા હતા.…
View More ભચાઉના મોટી ચિરઇમાં કંપનીના ટાંકામાં ડૂબી જતા બે શ્રમિકના મોતકચ્છના વાયોર પોલીસ સ્ટેશનના PSI સામે લાંચનો ગુનો નોંધાયો
કચ્છમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇને 40,000 રૂૂપિયાની લાંચ લેતા…
View More કચ્છના વાયોર પોલીસ સ્ટેશનના PSI સામે લાંચનો ગુનો નોંધાયોભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇ
જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇકચ્છમાં એસએમસીએ તેલચોરી કૌભાંડ પકડ્યા બાદ ત્રણ પોલીસ ર્મી સસ્પેન્ડ, પાંચની બદલી
બે દિવસ પહેલા જુગારના દરોડામાં પીઆઇ સહિત ત્રણને સસ્પેન્ડ કરાયા હતા પશ્ચિમ કચ્છમાં એક જ દિવસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માનકૂવા અને પ્રાગપર પોલીસ…
View More કચ્છમાં એસએમસીએ તેલચોરી કૌભાંડ પકડ્યા બાદ ત્રણ પોલીસ ર્મી સસ્પેન્ડ, પાંચની બદલીકચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એક જ દિવસમાં જુદા-જુદા બે સ્થળે સ્ટેટ મોનિટારિંગ સેલે ધોંસ બોલાવી હતી. મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકેલી…
View More કચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્તઅબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયા
અબડાસા તાલુકાના ભાનાડા પાસે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને…
View More અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયાકચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા
પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂૂ પકડી પાડ્યો હતો. આ દારૂૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો…
View More કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યાગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…
View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોતકચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણા
કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સ્થાનિકોના અધિકારોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના નાની ખાખર ખાતે આવેલી એક સ્થાનિક કંપની સામે ગ્રામજનો…
View More કચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણા