ભાયાવદરમાં એ.બી. જાડેજા, જેતપુર ઉદ્યોગનગરમાં એસ.એચ. શર્માને મૂકાયા તાજેતરમાં ગુજરાતના પોલીસ વિભાગમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ જીલ્લામાં 11 નવા પી.આઈને…
View More જિલ્લા પોલીસમાં 18 પીઆઇની આંતરીક બદલી, નવા આવેલા 8ને પોસ્ટિંગpolice Transfer
રાજકોટના 8 સહિત રાજ્યમાં 153 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી
રાજ્યના પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જીલ્લા ના 8 સહીત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ…
View More રાજકોટના 8 સહિત રાજ્યમાં 153 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલી
ભાવનગર શહેર જિલ્લાનો ચાર્જ સાંભાળ્યા બાદ પ્રથમ વખત જિલ્લા એસ.પી દ્વારા શહેર અને જિલ્લાના 8 પી.આઈ. અને 17 પી.એસ. સાઈની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.શહેરના…
View More ભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલીગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશન
25 જિલ્લાના એસપી ઉપરાંત રાજકોટ સહિત 4 શહેરના 32 ડીસીપી બદલાયા, 2021 બેચના 10 ASPની એસપી લેવલે બઢતી, ડીજીપી હસ્તકની રાજ્યની બે મહત્વની એજન્સી મજબૂત…
View More ગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશનબન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.
ગોંડલનાં એ-ડિવિઝન તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ની તત્કાલ અસરથી બદલી થતા તર્કવિતર્ક સર્જાયા છે. વિવાદી યુ ટુબર બન્ની ગજેરા પ્રકરણમાં…
View More બન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ‘ગેસ’ કેડરના 20 અધિકારીઓને IASનું પ્રમોશન
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગેસ કેડરના 20 અધિકારીઓને IAS તરીકેનું પ્રમોશન મળ્યું છે, જે રાજ્ય માટે મહત્વપૂર્ણ ઘટના ગણાઈ રહી છે. ભારત સરકારના પર્સનલ ડિપાર્ટમેન્ટ…
View More ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ‘ગેસ’ કેડરના 20 અધિકારીઓને IASનું પ્રમોશન