ચારેય અસામાજિક તત્ત્વોની ધરપકડ : જૂના કેસમાં હુમલો સામાન્ય લોકો ને કોઈ વાંધા તકરાર થાય તો તેઓ પોલીસ સ્ટેશનને મદદ માટે દોડી જતા હોય છે…
View More માંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડCategory: કચ્છ
કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત
વાગડ વિસ્તારમાં ખૂનની ઘટનાઓ વધુ હોય આ વખતે અંજારમાં કચ્છમાં ક્રાઇમનો રેશીયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ બે વિભાગ અલગ કરવામાં આવ્યા…
View More કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂતપીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંત
એમ.ડી. સાથે બેઠકમાં ભાવ વધારાની શરતો સ્વીકારી લેવાતા સમાધાન કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુક રવામાં આવેલી હડતાલનો આજે અંત…
View More પીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંતકચ્છના કુંદરપરમાં ત્રણ સંતાનોના પિતાનો આઠ વર્ષની બાળકી સાથે બદકામનો પ્રયાસ
તાલુકાના કુંદનપર ગામની વાડીમાં ત્રણ સંતાનોના પિતા એવા 40 વર્ષીય ઢગાએ આઠ વર્ષની માસુમ બાળકી પર નજર બગાડી હતી અને તેનું અપહરણ કરી લઇ ગયા…
View More કચ્છના કુંદરપરમાં ત્રણ સંતાનોના પિતાનો આઠ વર્ષની બાળકી સાથે બદકામનો પ્રયાસઅંજારના સિનુગ્રા ગામે મકાનમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, 16 કિલો ગાંજાના છોડવા મળ્યા
પંજાબની મહિલા ઝડપાઇ, ખેતીની ખબર ન પડે માટે લીલી નેટ બિછાવી દીધી હતી ! અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક મકાનમાંથી પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો…
View More અંજારના સિનુગ્રા ગામે મકાનમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, 16 કિલો ગાંજાના છોડવા મળ્યાભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમ
પોલીસે ઊંડી તપાસ શરૂ કરી, અપહરણની ફરિયાદ નોંધાઇ તાલુકાના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ…
View More ભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમકચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી, લૂંટારુ ગેંગના 3 પકડાયા
શિયાળાની શરૂૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે.…
View More કચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી, લૂંટારુ ગેંગના 3 પકડાયાભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ
એક્ટિવામાં આવેલા ચીટરો સીસીટીવીમાં કેદ, પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી સોશિયલ મીડીયાના માધ્યમથી અલગઅલગ લોભામણી જાહેરાતો કરી લોકોને છેતરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે…
View More ભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ