અબડાસા તાલુકાના ભાનાડા પાસે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને…
View More અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયાCategory: કચ્છ
કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા
પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂૂ પકડી પાડ્યો હતો. આ દારૂૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો…
View More કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યાગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…
View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોતકચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણા
કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સ્થાનિકોના અધિકારોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના નાની ખાખર ખાતે આવેલી એક સ્થાનિક કંપની સામે ગ્રામજનો…
View More કચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણામુંદ્રાના 21000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં EDના દરોડા
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત કરાયેલા 3000 કિલો હેરોઈનના દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)એ આજે દિલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડીની ટીમોએ…
View More મુંદ્રાના 21000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં EDના દરોડા‘અથાણા’ના ઓઠા હેઠળ ‘ડ્રગ્સ’ની હેરાફેરી : સામખિયાળી પાસેથી 4.58 લાખનું હેરોઈન પકડાયું
ડ્રગ્સ પેડલરના નવા કિમિયાને ‘નાકામ’ કરતી પોલીસ, બે ઝડપાયા પૂર્વ કચ્છ પોલીસે ’નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ’ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સામખિયાળી પોલીસે…
View More ‘અથાણા’ના ઓઠા હેઠળ ‘ડ્રગ્સ’ની હેરાફેરી : સામખિયાળી પાસેથી 4.58 લાખનું હેરોઈન પકડાયુંકચ્છના વાગડમાં મધરાત્રે ધરા ધ્રુજી 3.4ના આંચકાથી લોકોમાં ગભરાટ
ગાઢ નિદ્રામાં પોઢેલા કચ્છ પર મોડી રાત્રે કુદરતનો પ્રકોપ મનસૂર થયો હોય તેમ અચાનક ધરતી ધ્રુજી ઉઠતા નાગરિકો સફાળા જાગી ગયા હતા. મંગળવારે રાત્રે 10…
View More કચ્છના વાગડમાં મધરાત્રે ધરા ધ્રુજી 3.4ના આંચકાથી લોકોમાં ગભરાટસૂરજબારી ટોલનાકે ઓવરલોડેડ વાહનચાલકોની બબાલ
કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ બબાલ કરતાં કલાકો સુધી ટ્રાફિક અવરોધાયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો અટવાયા હતા. પોલીસે દરમ્યાનગીરી કર્યા બાદ…
View More સૂરજબારી ટોલનાકે ઓવરલોડેડ વાહનચાલકોની બબાલભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા
કચ્છ ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા…
View More ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યાભુજના યુવાને દેણું ચૂકતે કરવા રૂા.25 હજારમાં બેંક ખાતું ભાડે આપ્યું, ચાર દિવસમાં 3 કરોડ જમા થયા!
યુવાનો ઉપર દેવું ચડી જતાં મિત્રએ બેન્ક ખાતાં ભાડે આપી મહિને 2પ હજાર કમિશનની લાલચ આપતાં આ લાલચમાં આવી બેન્ક ખાતાં ભાડે આપતાં ચાર દિવસમાં…
View More ભુજના યુવાને દેણું ચૂકતે કરવા રૂા.25 હજારમાં બેંક ખાતું ભાડે આપ્યું, ચાર દિવસમાં 3 કરોડ જમા થયા!