રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી…
View More રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈસિવિલ હોસ્પિટલમાં તબીબી સેવાનો પગાર ખર્ચ અધધ 100 કરોડ !
નિષ્ણાત તબીબો અને સ્ટાફની મહેનત : રોજના 3000થી વધુ દર્દીઓની ઓપીડી સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં આવેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ માત્ર શહેર જ નહીં, પરંતુ સમગ્ર…
View More સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવાનો પગાર ખર્ચ અધધ 100 કરોડ !‘મહિલા અધિકારોના વિરોધીઓને માફ કરવામાં નહીં આવે..’ લોકસભામાં બોલ્યાં વડાપ્રધાન મોદી
આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ પર લોકસભામાં ચર્ચા ચાલુ છે. આ દરમિયાન પીએમ મોદીએ…
View More ‘મહિલા અધિકારોના વિરોધીઓને માફ કરવામાં નહીં આવે..’ લોકસભામાં બોલ્યાં વડાપ્રધાન મોદીઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવ
ઉનાના નવાબંદર દરિયાકાંઠેથી છ ખલાસીઓ સાથે 13 એપ્રિલના રોજ બપોરે 11 વાગ્યે માછીમારી માટે નીકળેલી મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાની ’કૃષ્ણ સાગર’ બોટ નં. GJ-14-MM-1932 ગત 14…
View More ઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવરાજુલામાં ગાય સાથે બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત
રાજુલાના ચારબેટ ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ સાવરકુંડલાથી ભગુડા જતો હતો ત્યારે રાજુલા રેલ્વે સ્ટેશન સામે અચાનક રસ્તા પર ગાય આવી જતા બાઈક અથડાયું…
View More રાજુલામાં ગાય સાથે બાઇક અથડાતા ચાલક યુવાનનું મોતમોવિયામાં રાતોરાત ડો.આંબેડકરની પ્રતિમાનું સ્થાપન
ગામમાં વિવાદ- તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ચૂંટણી ટાણે જ શાંતિ ડહોળવા પ્રયાસ ગોંડલ તાલુકાના મોવીયા ગામે ડો.આંબેડકર જયંતિની મધરાત્રે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મંજુરી…
View More મોવિયામાં રાતોરાત ડો.આંબેડકરની પ્રતિમાનું સ્થાપનનખત્રાણામાં પત્નીએ રોટલા બનાવી ન આપતા પતિએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
નખત્રાણા તાલુકાના મોટા ધાવડાની વાડીમાં 35 વર્ષીય પરિણીતા નબુબેન જેન્તીલાલ મીઠુ કોલી પગી (રહે. વિથોણ)એ ગઈકાલે રાતે રોટલા ન બનાવી આપતાં તેના પતિ જેન્તીલાલે ઝઘડો…
View More નખત્રાણામાં પત્નીએ રોટલા બનાવી ન આપતા પતિએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંસલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયું
સલાયા મરીન પોલીસે સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ખરીદ-વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1200 લીટર ડીઝલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી…
View More સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયુંદ્વારકામાં ગૌવંશની હત્યાના ચકચારી કેસમાં 8 નરાધમ શખ્સોને પાસામાં ધકેલ્યા
એલસીબી ટીમની કામગીરી, તમામને અલગ-અલગ જેલમાં ધકેલી દીધા દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ગૌવંશની હત્યા તેમજ ગૌમાંસના વેચાણ સંદર્ભેના ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે કડક…
View More દ્વારકામાં ગૌવંશની હત્યાના ચકચારી કેસમાં 8 નરાધમ શખ્સોને પાસામાં ધકેલ્યાજામનગરમાં ચૂંટણી ટાણે જ માડમ કાકા-ભત્રીજીની સામસામી ચેલેન્જ
પૂનમબેન માડમે ફેંકેલો પડકાર કાકા વિક્રમ માડમે ઉપાડી લીધો જામનગર બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું…
View More જામનગરમાં ચૂંટણી ટાણે જ માડમ કાકા-ભત્રીજીની સામસામી ચેલેન્જ