રાજુલામાં લઘુશંકા કરવા ગયેલી સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યું

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, સગીરા ગામ નજીક બાવળની કાંટમાં કુદરતી…

View More રાજુલામાં લઘુશંકા કરવા ગયેલી સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યું

રાજુલા-મહુવા રોડ પરના રેલવે ફાટક વારંવાર બંધ રહેતા જનજીવન પ્રભાવિત

રાજુલાથી આશરે 2 કિલોમીટર દૂર મહુવા રોડ પર આવેલ રેલવે ફાટકને કારણે છેલ્લા ઘણા સમયથી રાજુલાના નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ફાટક પરથી…

View More રાજુલા-મહુવા રોડ પરના રેલવે ફાટક વારંવાર બંધ રહેતા જનજીવન પ્રભાવિત

રાજુલામાં મોબાઇલ હેક કરી ગઠિયાએ યુવકના મોબાઇલમાંથી રૂા.3.19 લાખ ઉપાડી લીધા

રાજુલા શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા સાયબર ઠગોએ ફરિયાદીનો મોબાઇલ ફોન હેક કરી કોઈપણ ઘઝઙ વગર તેમના બેન્ક ખાતામાંથી…

View More રાજુલામાં મોબાઇલ હેક કરી ગઠિયાએ યુવકના મોબાઇલમાંથી રૂા.3.19 લાખ ઉપાડી લીધા

રાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસ

અમરેલી પંથકમાં સાવજો દ્વારા એક પછી એક લોકોના શિકારની ઘટના સામે આવી રહી છે તેની વચ્ચે રાત્રિના સમયે રાજુલાના વડની સીમમાં એક સિંહ દ્વારા મહિલાના…

View More રાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસ

ધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ

રાજુલા નેશનલ હાઇવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માત સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી…

View More ધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ

રાજુલા બાયપાસ પર તુફાન જીપ વીજપોલ સાથે અથડાતાં 18ને ઈજા

અમરેલી જિલ્લાના રાજુલા શહેર નજીક આવેલા બાયપાસ રોડ પર મોડી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાત્રા પૂર્ણ કરીને પોતાના વતન…

View More રાજુલા બાયપાસ પર તુફાન જીપ વીજપોલ સાથે અથડાતાં 18ને ઈજા

રાજુલાના ખાંભલિયામાં વન વિભાગનું કૂવામાં ખાબકેલ શ્ર્વાન, સિંહણને બચાવવા દિલધડક ઓપરેશન

અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘની વાડીમાં સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અંતે કુવામાં ખાબકતા…

View More રાજુલાના ખાંભલિયામાં વન વિભાગનું કૂવામાં ખાબકેલ શ્ર્વાન, સિંહણને બચાવવા દિલધડક ઓપરેશન

રાજુલામાં કારે ઠોકરે લેતા બાઇકચાલક વૃધ્ધનું મોત

ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક છતડીયા ગામના બ્રિજ નીચે બુધવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત…

View More રાજુલામાં કારે ઠોકરે લેતા બાઇકચાલક વૃધ્ધનું મોત

રાજુલામાંથી પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરેલી એસ.ઓ.જી. ટીમે મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓના કબ્જાના ગેરેજમાંથી 5 કિલો…

View More રાજુલામાંથી પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રાજુલા હિંડોરણા પુલ નીચે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

રાજુલા તાલુકાના હિંડોરણા પુલ નીચે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક…

View More રાજુલા હિંડોરણા પુલ નીચે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર