જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોની ફાળવણી અંગે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા માટે શહેરના…
View More જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં સિંગલ અને 10 વોર્ડમાં ડબલ ઇવીએમ મશીન ગોઠવાશેEVM
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી…
View More રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈઅમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની મતદાન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઉમેદવારોની સંખ્યા વધવાને કારણે…
View More અમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાયહારેલા ઉમેદવારની ઉપસ્થિતિમાં EVM તપાસનો હાઈકોર્ટનો હુકમ
ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે, જ્યાં હારેલા ઉમેદવારની હાજરીમાં EVM મશીનોની તપાસ કરવામાં આવશે. મુંબઈની ચાંદીવલી બેઠક પરના વિવાદ…
View More હારેલા ઉમેદવારની ઉપસ્થિતિમાં EVM તપાસનો હાઈકોર્ટનો હુકમમુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન: EVMમાં ખામી તથા મતદાર યાદીમાંથી નામો ગુમ થયાની ફરિયાદો
ભાગવતનો નોટાની જોગવાઈ સામે વિરોધ: કાલે મતગણતરી મહારાષ્ટ્રની મુંબઈ, નાસિક, પૂણે સહિતની 29 મહાપાલિકાઓની ચૂંટણીનું આજે મતાદન થયું હતું. ખાસ કરીને 40,000 કરોડ રૂપિયાનું…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન: EVMમાં ખામી તથા મતદાર યાદીમાંથી નામો ગુમ થયાની ફરિયાદોગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડર
કલેક્ટરો પાસેથી મતદાન મથક અને ઇવીએમની જરૂરિયાતની માહિતી માગી પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ સમયસર થાય તો મતદાન ગયા વખત (વર્ષ ર0ર1) ની જેમ આ વર્ષે…
View More ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડરEVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન
ચૂંટણી પંચે EVM મતપત્રો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા બિહારમાં લાગુ થશે. પહેલીવાર EVMમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ હશે. વધુમાં ઉમેદવારોની…
View More EVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈનઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમમાં EVMનું રીકાઉન્ટિંગ; પરિણામ બદલી ગયું
હરિયાણાની ગ્રામ પંચાયતની ચૂંટણીના 6 બૂથના EVM સુપ્રીમ કોર્ટમાં મગાવી ફેરગણતરી હાથ ધરાતાં હારેલા ઉમેદવાર જીતી ગયા; ઈલેક્શન ટ્રીબ્યુનલ-ચંદીગઢ હાઈકોર્ટનો ઓર્ડર રદ કરી વિજેતા…
View More ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમમાં EVMનું રીકાઉન્ટિંગ; પરિણામ બદલી ગયુંEVMની જાણકારી યોગ્ય રીતે થાય છે કે કેમ? કલેક્ટરની સમીક્ષા
રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત EVM વેરહાઉસની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે…
View More EVMની જાણકારી યોગ્ય રીતે થાય છે કે કેમ? કલેક્ટરની સમીક્ષાEVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવો
કેબિનેટની બેઠક દરમિયાન એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે જાહેરાત કરી હતી કે તેમની ઓફિસે દેશની ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલીમાં મોટી સુરક્ષા…
View More EVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવો