રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર દર્દીઓ અને તેના સંબધીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે.…
View More સિવિલની બેદરકારથી રાજકોટના વૃધ્ધનો મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા !rajkot Civil Hospital
જુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહત
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટિશના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને…
View More જુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહતસિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇ
ફિટનેસ માટે આવતા પોલીસ કર્મચારીએ દાદાગીરી કરી વચ્ચેથી કેસ કઢાવતા ડખ્ખો, તબીબી અધિક્ષકે કોઇપણને વચ્ચેથી કેસ નહીં કાઢી દેવા સ્ટાફને આપી કડક સૂચના રાજકોટની પંડિત…
View More સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇસિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાં
રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ’યલો ફીવર’ સામે રક્ષણ આપતી રસીનો જથ્થો પૂર્ણ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી…
View More સિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાંહુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો
શહેરમાં ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નસેડી યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધોરાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક છ વર્ષીય બાળકનું રાજકોટની સરકારી…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુસિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ
ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…
View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિસિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઇન તૂટતા પાણીની રેલમછેલ
સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ નજીક પસાર થતી ફાયર સેફ્ટીની મુખ્ય પાઇપલાઇન અચાનક તૂટી જતાં ક્ષણભરમાં જ આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. પાઇપલાઇનમાં…
View More સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઇન તૂટતા પાણીની રેલમછેલસિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારો
નળ બચાવવા ટોઇલેટને તાળા મારી દેનફાર જવાબદાર અધિકારીઓને સ્ટાફની પીડાનું ભાન થયું રાજકોટ શહેરની સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં નળચોરોના ત્રાસના કારણે…
View More સિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારોસિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન
સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે…
View More સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન