ઉનાના નવાબંદર દરિયાકાંઠેથી છ ખલાસીઓ સાથે 13 એપ્રિલના રોજ બપોરે 11 વાગ્યે માછીમારી માટે નીકળેલી મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાની ’કૃષ્ણ સાગર’ બોટ નં. GJ-14-MM-1932 ગત 14…
View More ઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવboat
આંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકા
બાંગ્લાદેશી રોહિંગ્યાની માનવ તસ્કરી દરમિયાન દુર્ઘટના, 280 લોકોને ઠાંસી ઠાંસીને ભરેલી બોટમાં ગૂંગળાઇ જવાથી 25થી 30 લોકો મોતને ભેટ્યા આંદામાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.…
View More આંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકાજામનગરના દરિયામાંથી પાંચ આતંકીઓ સાથેની બોટ પકડાઈ
સમગ્ર ગુજરાત રાજ્યના સાગર કિનારાઓ ઉપર દેશ વિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તેમજ ગુજરાતની તમામ અલગ અલગ સૂરક્ષા એજન્સીઓને સતર્કતા ચકાસવાના ભાગરૂૂપે રાજ્ય…
View More જામનગરના દરિયામાંથી પાંચ આતંકીઓ સાથેની બોટ પકડાઈગીર સોમનાથના નવાબંદરમાં માછીમારી બોટ ડૂબી, આઠ ખલાસીઓનો આબાદ બચાવ
સ્થાનિકો અને બોટ માલિકે ખલાસીઓના સલામત બચાવથી રાહતનો શ્ર્વાસ લીધો અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરથી સર્જાયેલા ભારે પવન અને તોફાની મોજાંએ ગીર સોમનાથના ઉના તાલુકાના…
View More ગીર સોમનાથના નવાબંદરમાં માછીમારી બોટ ડૂબી, આઠ ખલાસીઓનો આબાદ બચાવજાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા
17 માછીમારોને બચાવી લેવાયા, ખરાબ વાતાવરણના કારણે બચાવ કાર્યમાં અવરોધ અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18…
View More જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તાશિયાળબેટના દરિયામાં બોટ ઉંધી વળતા મહિલાને ઇજા
અમરેલી જિલ્લાના દરિયાઈ માર્ગ પર આવેલા શિયાળબેટ ગામે ફરી એકવાર બોટ પલટી જવાની ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટથી શિયાળબેટ સુધી જવા માટે માત્ર બોટ…
View More શિયાળબેટના દરિયામાં બોટ ઉંધી વળતા મહિલાને ઇજાજાફરાબાદમાં બોટમાંથી ચાઈનીઝ કંપનીનું એઆઈએસ આવતા ચકચાર
કોઈ વાંધાજનક સંંદેશા વ્યવહારની આપ-લે કરવામાં આવી છે કે કેમ? તપાસનો ધમધમાટ જાફરાબાદમા સામાકાંઠા પુલ પાસેથી એક બોટમા તપાસ હાથ ધરાઇ હતી. બોટમાથી ચાઇનીઝ કંપનીનુ…
View More જાફરાબાદમાં બોટમાંથી ચાઈનીઝ કંપનીનું એઆઈએસ આવતા ચકચારલિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોત
લિબિયાના દરિયાકાંઠે ઓછામાં ઓછા 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે, જેમાં મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયએ…
View More લિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોતસ્પેન જઈ રહેલી બોટ ડૂબતા 40 પાકિસ્તાનીઓ ડૂબી મર્યા
બોટમાં બેસીને સ્પેન જવાનો પ્રયત્ન કરી રહેલ પાકિસ્તાનના 40 થી વધુ નાગરિકોનાં બોટ પલ્ટી ખાઈ જતા મૃત્યું નિપજ્યાનાં સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના ત્યારે…
View More સ્પેન જઈ રહેલી બોટ ડૂબતા 40 પાકિસ્તાનીઓ ડૂબી મર્યાજોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની…
View More જોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી