સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા પાંચ,દસ અને વીસની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું…
View More સલાયામાં છૂટા પૈસા પાંચ, દસ, અને 20 રૂપિયાની નોટોની ભારે અછત, બેંકો પાસે પણ ખલાસSalaya news
સલાયામાં ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો શખ્સ ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ દ્વારા હાઇકોર્ટની શરતો અને જાહેરનામા ભંગ સંદર્ભેના ગુનામાં સલાયા મરીન…
View More સલાયામાં ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો શખ્સ ઝડપાયોસલાયામાં અજાણ્યા વાહનની ઠોકરે વીજપોલ તૂટયો, PGVCL દ્વારા તુરંત કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના કસ્ટમ રોડ પર એક વીજપોલ તૂટી પડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકની ઠોકરથી આ ઘટના બની હતી, જેના કારણે વીજવાયરો સાથેનો…
View More સલાયામાં અજાણ્યા વાહનની ઠોકરે વીજપોલ તૂટયો, PGVCL દ્વારા તુરંત કાર્યવાહીસલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રએ ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી…
View More સલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયુંસલાયાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જામ્યો ત્રિપાંખિયો જંગ
હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રવિવારે યોજાવાની છે. જેમાં સલાયા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 ની એક બેઠકના ઉમેદવારનું મૃત્યુ થતા આ ખાલી પડેલ બેઠક…
View More સલાયાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જામ્યો ત્રિપાંખિયો જંગસલાયામાં ઝડપાયેલા નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને 11 વર્ષની સજા
આરોપીને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મહમદમીયા જાવેદમીયા કાદરી નામના શખ્સએ વર્ષ 2023 ના સમયગાળામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે…
View More સલાયામાં ઝડપાયેલા નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને 11 વર્ષની સજાસલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયું
સલાયા મરીન પોલીસે સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ખરીદ-વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1200 લીટર ડીઝલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી…
View More સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયુંસલાયામાં PGVCL દ્વારા 10 કલાકનો જંગી વીજકાપ કરતા લોકો ત્રાહિમામ
મોબાઈલ નેટવર્ક અને બેંકોના સર્વર પણ બપોર બાદ બંધ થઈ ગયા સલાયામાં આજરોજ પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો જંગી 10 કલાકનો…
View More સલાયામાં PGVCL દ્વારા 10 કલાકનો જંગી વીજકાપ કરતા લોકો ત્રાહિમામસલાયા મરીન પોલીસે ડીઝલનો ગેરકાયદેસર વેચાણ કરતા પાંચની કરી અટકાયત
સલાયા મરીન પોલીસમાં હાલમાં જ પી.આઈ. એમ.બી.ગજ્જરની નિમણૂક કરવામા આવી છે.ત્યારે એમના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોસ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા…
View More સલાયા મરીન પોલીસે ડીઝલનો ગેરકાયદેસર વેચાણ કરતા પાંચની કરી અટકાયતસલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલો
સારવાર મળે એ પહેલા જ થયુ મૃત્યુ, સમગ્ર ઘટનાનો સીસીટીવી આવ્યો સામે સલાયામાં ગઈ કાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ શાબીર મસ્જિદની સામે સલીમ…
View More સલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલો