પ્રોટોકોલમાં ફેરફાર કરી L&Tના ચેરમેન અને ઉચ્ચ એન્જિનિયરો સાથે દેશની સુરક્ષા માટે એડવાન્સ ટેકનોલોજીનું ‘જાત’ નિરીક્ષણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતની મુલાકાતે…
View More હજીરામાં વડાપ્રધાન મોદી દેશની મહત્વની સંરક્ષણ ટેકનોલોજીનું નિરીક્ષણ કરશેPrime Minister Modi
વડાપ્રધાનના 5 જૂનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરતા સી.આર.પાટીલ – હર્ષ સંઘવી
નરેન્દ્રભાઈ મોદી ક।ઝ પ્લાન્ટની વિઝીટ બાદ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભા સંબોધશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.5મી જૂનના સુરત કાર્યક્રમના આયોજન અને આગોતરી તૈયારીઓ સંદર્ભે સુરત…
View More વડાપ્રધાનના 5 જૂનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરતા સી.આર.પાટીલ – હર્ષ સંઘવીવડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યા
CM, Dy.CM સહીત 6 પ્રધાનોએ કારપુલિંગનું પાલન કર્યું, બાકીનાને ‘મોહ’ છુટતો નથી! ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઈંધણની કટોકટીને લઈને વડાપ્રધાન મોદીએ ઈંધણ બચાવવા માટે અપીલ…
View More વડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યાબંગવિજયની પ્રાર્થના સાથે કાશીમાં વડાપ્રધાનનો રૂદ્રાભિષેકને રોડ-શો
11 વરસમાં વડાપ્રધાન મોદીની 54મી કાશીયાત્રા: 14 કિલોમીટર લાંબા રોડ શોમાં જયજયકાર એક તરફ પશ્ચિમ બંગાળમાં બીજા રાઉન્ડની વિધાનસભા ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ને…
View More બંગવિજયની પ્રાર્થના સાથે કાશીમાં વડાપ્રધાનનો રૂદ્રાભિષેકને રોડ-શોપ્રધાનમંત્રી મોદી આજે રાતે 8.30 વાગ્યે જનતાને કરશે સંબોધિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. PMઆ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ…
View More પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8.30 વાગ્યે જનતાને કરશે સંબોધિત‘મહિલા અધિકારોના વિરોધીઓને માફ કરવામાં નહીં આવે..’ લોકસભામાં બોલ્યાં વડાપ્રધાન મોદી
આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ પર લોકસભામાં ચર્ચા ચાલુ છે. આ દરમિયાન પીએમ મોદીએ…
View More ‘મહિલા અધિકારોના વિરોધીઓને માફ કરવામાં નહીં આવે..’ લોકસભામાં બોલ્યાં વડાપ્રધાન મોદી‘મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં..; નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે બોલ્યા વડાપ્રધાન મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ બીજું મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, અને…
View More ‘મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં..; નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે બોલ્યા વડાપ્રધાન મોદીભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા, વડાપ્રધાને કહ્યું, “આતંકવાદ વિરૂદ્ધ બંને દેશો સાથે…”
ભારત-બ્રાઝિલ સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારત અને બ્રાઝિલ વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ…
View More ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા, વડાપ્રધાને કહ્યું, “આતંકવાદ વિરૂદ્ધ બંને દેશો સાથે…”વડાપ્રધાન મોદીએ કેવડિયામાં 1220 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
ઇ-બસોને લીલીઝંડી આપી, રૂા.150નો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ બહાર પાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પીએમ મોદી…
View More વડાપ્રધાન મોદીએ કેવડિયામાં 1220 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુંગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા 1.11 કરોડથી વધુ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે પોસ્ટકાર્ડ લખીને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રાજ્યના કૃષિ,…
View More ગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો