પડિક્કલની 27 બોલમાં 55 અને કોહલીની 44 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં બેંગ્લુરુની આ…
View More ગુજરાતને 5 વિકેટે હરાવી, બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં નંબર ટુસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઉમંગ-ઉત્સાહ કેમ નહિ?
ગુજરાતમાં આવતીકાલેને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઉમંગ-ઉત્સાહ કેમ નહિ?અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યો
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે કડક પગલાં લીધાં છે.અમેરિકાએ ચીન સ્થિત એક અગ્રણી ઓઇલ રિફાઈનરી અને ઈરાની ઓઇલના પરિવહન સાથે જોડાયેલી…
View More અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યોરાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાયા, નેતાઓએ જ પક્ષને આપ્યો જોરદાર ઝટકો
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા. આ પહેલા પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ…
View More રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાયા, નેતાઓએ જ પક્ષને આપ્યો જોરદાર ઝટકો19 વર્ષીય પુત્રી, માતાનો શિરચ્છેદ કરી માથું લઈ નાસી ગઈ
આસામના અંત રિયાળ ગામની હિચકારી ઘટનામાં પિતા-બહેન વચ્ચે પડતાં તેમને પણ ઘાયલ કર્યા : આખરે હત્યારીની ધરપકડ પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં, એક 19 વર્ષીય યુવતીએ…
View More 19 વર્ષીય પુત્રી, માતાનો શિરચ્છેદ કરી માથું લઈ નાસી ગઈબીજા તબક્કામાં પણ બહાર નીકળશો નહી, ઉંધા લટકાવી દઈશ: અમિત શાહ
મધ્યમગ્રામમાં ચૂંટણીના બીજા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થવાનું છે. મતગણતરી 4 મેના રોજ થશે. રોડ શો દરમિયાન શાહે પત્રકારોને કહ્યું કે ભાજપ સત્તામાં આવ્યા…
View More બીજા તબક્કામાં પણ બહાર નીકળશો નહી, ઉંધા લટકાવી દઈશ: અમિત શાહપત્ની પાસેથી ભરણપોષણ માગતા એડવોકેટ પતિને રૂા.15 લાખનો દંડ
અલહાબાદ હાઈકોર્ટે પત્ની પાસેથી ભરણપોષણ માંગનારા વકીલ-પતિ પર ₹15 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે પતિની અરજી ફગાવી દીધી છે અને છ અઠવાડિયામાં દંડની રકમ…
View More પત્ની પાસેથી ભરણપોષણ માગતા એડવોકેટ પતિને રૂા.15 લાખનો દંડઆંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓ
દક્ષિણ દિલ્હીમાં એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા અધિકારીની પુત્રી પર બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવતી 23 વર્ષીય ભૂતપૂર્વ ઘરેલુ સહાયકે પરિવારના વિશ્વાસનો દુરુપયોગ કરીને…
View More આંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓબ્લેક મેજિક અને અઘોરી પૂજાને કારણે અજિત પવારનું વિમાન પડયું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મોતના મહિનાઓ બાદ હવે આ મામલે એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે.…
View More બ્લેક મેજિક અને અઘોરી પૂજાને કારણે અજિત પવારનું વિમાન પડયુંપંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડા
“એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હરિયાણાના પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલા 145 કરોડ રૂૂપિયાના મની લોન્ડરિંગકેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીની…
View More પંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડા