અંતે અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું ઘરી દીધું. ઘરેથી જંગી પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હોવાના કારણે જસ્ટિસ વર્મા લાંબા સમયથી વિવાદમાં હતા.…
View More જસ્ટિસ વર્માના રાજીનામાથી બળેલી નોટોનો ઇતિહાસ લુપ્ત થવાનો નથીallahabad high court
પુખ્ત પ્રેમીઓના લગ્નમાં તેમના પરિવારની કોઈપણ દખલ અમાન્ય : અલ્હાબાદ હાઈકોર્ટ
યુગલોની સ્વતંત્રતાનું રક્ષણ કરવું રાજ્યની જવાબદારી, દંપતીને સુરક્ષા આપવા આદેશ અલ્હાબાદ હાઈકોર્ટે અલીગઢના એક યુગલની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું કે જ્યારે બે પુખ્ત…
View More પુખ્ત પ્રેમીઓના લગ્નમાં તેમના પરિવારની કોઈપણ દખલ અમાન્ય : અલ્હાબાદ હાઈકોર્ટઆંતરધર્મીય લિવ ઇન રિલેશન કંઇ ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટ
અલ્લાહાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે, ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો પુખ્ત વયના આંતરધર્મીય યુગલોને સાથે રહેતા રોકતો નથી. ઉત્તર…
View More આંતરધર્મીય લિવ ઇન રિલેશન કંઇ ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટસલવાર કમિઝ ખોલવા એ પણ બળાત્કારનો પ્રયાસ છે: સુપ્રીમ
અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર સર્વોચ્ચ અદાલતે જાતે સુઓમોટો સંજ્ઞાન લઇ હુકમ પલટાવ્યો સુપ્રીમ કોર્ટે આ વિવાદાસ્પદ હાઇકોર્ટના નિર્ણયનું સ્વત: સંજ્ઞાન લીધું. આ કાર્યવાહી ’વી ધ…
View More સલવાર કમિઝ ખોલવા એ પણ બળાત્કારનો પ્રયાસ છે: સુપ્રીમગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજ
આવા કેસો હેન્ડલ કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરવાનો સંકેત અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો કે સગીરાના પ્રાઇવેટ પાર્ટને અડકવું કે પાયજામાનું નાડું…
View More ગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજજિલ્લા ન્યાયતંત્રમાં માથું મારવું નહીં, હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટને સલાહથી વિવાદ
હાઇકોર્ટને કલમ 227 (1) હેઠળ જિલ્લા ન્યાયતંત્ર પર દેખરેખ રાખવાની સત્તા: હાઇકોર્ટને તેના બંધારણીય અધિકારો અને ફરજોથી શા માટે વંચિત રાખવામાં આવે છે!: અલ્હાબાદ હાઇકોર્ટ…
View More જિલ્લા ન્યાયતંત્રમાં માથું મારવું નહીં, હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટને સલાહથી વિવાદરામભદ્રાચાર્ય સામેના વાંધાજનક વીડિયો દુર કરવા કોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જગતગુરુ રામભદ્રાચાર્ય સાથે સંકળાયેલા કેટલાક વાંધાજનક વીડિયો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હાઈકોર્ટે સોશિયલ મીડિયા પરથી રામભદ્રાચાર્યના તમામ વાંધાજનક…
View More રામભદ્રાચાર્ય સામેના વાંધાજનક વીડિયો દુર કરવા કોર્ટનો આદેશદોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશ
સુપ્રીમે ફરી એકવાર અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને લાગુ કર્યા વિના, દોષિતની સજાને સ્થગિત કરવાનો…
View More દોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશસુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઇકોર્ટના 13 ન્યાયાધીશો એકજૂથ થયા
જસ્ટિસ પ્રશાંતકુમારને ફોજદારી કેસોની સુનાવણીથી બાકાત કરવાનો વિવાદ ઘેરો બન્યો સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર સામે આપેલા આદેશથી ન્યાયતંત્રમાં અગવડતા અને વિરોધનું…
View More સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઇકોર્ટના 13 ન્યાયાધીશો એકજૂથ થયાભારતનું નામ લીધા વગર પાકિસ્તાનને સપોર્ટ કરવો ગુનો બનતો નથી: અલ્લાહાબાદ હાઈકોર્ટ
અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે અવલોકન કર્યું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના અથવા ભારતનું નામ લીધા વિના ફક્ત પાકિસ્તાનને ટેકો આપવાથી, પ્રથમ દૃષ્ટિએ, કલમ 152 ભારતીય…
View More ભારતનું નામ લીધા વગર પાકિસ્તાનને સપોર્ટ કરવો ગુનો બનતો નથી: અલ્લાહાબાદ હાઈકોર્ટ