પત્ની પાસેથી ભરણપોષણ માગતા એડવોકેટ પતિને રૂા.15 લાખનો દંડ

અલહાબાદ હાઈકોર્ટે પત્ની પાસેથી ભરણપોષણ માંગનારા વકીલ-પતિ પર ₹15 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે પતિની અરજી ફગાવી દીધી છે અને છ અઠવાડિયામાં દંડની રકમ…

View More પત્ની પાસેથી ભરણપોષણ માગતા એડવોકેટ પતિને રૂા.15 લાખનો દંડ