મધ્યમગ્રામમાં ચૂંટણીના બીજા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થવાનું છે. મતગણતરી 4 મેના રોજ થશે. રોડ શો દરમિયાન શાહે પત્રકારોને કહ્યું કે ભાજપ સત્તામાં આવ્યા…
View More બીજા તબક્કામાં પણ બહાર નીકળશો નહી, ઉંધા લટકાવી દઈશ: અમિત શાહamit shah news
અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આગામી સોમવાર, 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડેરી…
View More અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલન
રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક અને રાજકોટ ડેરી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં જયેશ રાદડિયા કરશે શક્તિ પ્રદર્શન રાજકોટમાં આગામી તા.22ના રોજ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત…
View More 22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલનઅમિત શાહ બે દિવસ ગુજરાતમાં લોકાર્પણ-ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. 30 અને 31 ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની આ મુલાકાત…
View More અમિત શાહ બે દિવસ ગુજરાતમાં લોકાર્પણ-ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે. આ દરમિયાન, દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને…
View More ‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકારઅમિત શાહની હત્યાનું કાવતરું: બે ઝડપાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હત્યા કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પંજાબ પોલીસે દાવો કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય…
View More અમિત શાહની હત્યાનું કાવતરું: બે ઝડપાયાગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતે
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ શનિવારે બ્રહ્માનંદધામના નઅતિથિથરૂૂપે પધારી રહ્યા છે. પૂ.મુકતાનંદ બાપુના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા છે. જેમાં બ્રહ્માનંદધામ ખાતે સૈનિક સ્કૂલ, સ્ટાફ…
View More ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતેકાલે ફરી અમિત શાહ ગુજરાતમાં, 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
ઉત્તરાયણમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આગામી 23 જાન્યુઆરીના રોજ તેઓ ગુજરાત આવનાર છે.જેમાં તેઓ 651…
View More કાલે ફરી અમિત શાહ ગુજરાતમાં, 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ