ટ્રમ્પના જમાઇ તથા સ્ટીવ વિટકોફ અને ઇરાનના અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટ પર જગતની નજર અમેરિકા અને ઇરાન વચ્ચે આજે પાકિસ્તાનમાં યોજાઇ રહેલી દ્વિતીય શાંતિ વાર્તા…
View More ઇસ્લામાબાદમાં ઇરાન-અમેરિકાની વાટાઘાટનો બીજો રાઉન્ડ શરૂકાલે લોકશાહીનું મહાપર્વ, મતદાન અચૂક કરો
પાલિકા પંચાયતોની 9263 બેઠકો ઉપર સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન, 25537 ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ રાજ્યના 4.40 કરોડ પૈકી 4.08 કરોડ મતદાતાઓ…
View More કાલે લોકશાહીનું મહાપર્વ, મતદાન અચૂક કરોસોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે જમીન સંપાદન મામલે ખેડૂતોની મોટી જીત
ડોળાસાના મહિલા ખેડૂતની લડત રંગ લાવી; બજાર મૂલ્યના 12%થી વધુ વળતર ચૂકવવા જજ સુનીતા અગ્રવાલનો આદેશ સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં…
View More સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે જમીન સંપાદન મામલે ખેડૂતોની મોટી જીતખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆત
ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે…
View More ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆતજામજોધપુરની મોટી ગોપ બેઠક પર ત્રિપાખિયો જંગ, અંતિમ દિવસે કોંગ્રેસની વિશાળ રેલી
જામજોધપુર તાલુકાની મોટી ગોપ જીલ્લા પંચાયત ઉપર જીલ્લાના તમામ નેતાઓ તેમજ જામજોધપુર તાલુકાની નજર આ બેઠક ઉપર છે અહિ ભાજપ કોંગ્રસ આપ ત્રણેય પક્ષના ઉમેદવારો…
View More જામજોધપુરની મોટી ગોપ બેઠક પર ત્રિપાખિયો જંગ, અંતિમ દિવસે કોંગ્રેસની વિશાળ રેલીકચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી…
View More કચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયામતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા
મહેસાણાની ઘટના, સામા પક્ષે કોંગી ઉમેદવારના પતિ પણ ઇજાગ્રસ્ત થયા મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂૂપ ધારણ…
View More મતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યાહિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળે
વિદેશ જતાં યાત્રિકો રાજકોટથી જ ઇમિગ્રેશન અને સામાન બુક કરી શકશે, ટૂંક સમયમાં નવી સુવિધા હિરાસર-દિલ્હી-મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ તરીકે વિકસાવવાની યોજના રાજકોટમાં…
View More હિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળેનાગરિક સેવા : યુવાનોની શક્તિથી બદલાતું ભારત
આજે યુવાનો બદલાવના જે સપનાઓ જુએ છે, એ સપનાઓને સાકાર કરવાની સૌથી શક્તિશાળી શરૂૂઆત નાગરિક સેવાથી જ શરૂ થાય છે. દેશનો વિકાસ માત્ર ઈમારતો, રસ્તાઓ…
View More નાગરિક સેવા : યુવાનોની શક્તિથી બદલાતું ભારતIPL 2026, KKR માટે કરો યા મરોની સ્થિતિ
IPL 2026 ની સિઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. લીગ મેચોનો અડધો સફર પૂર્ણ થતાંની સાથે જ પ્લેઓફની રેસમાં રોમાંચક…
View More IPL 2026, KKR માટે કરો યા મરોની સ્થિતિ