મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક મોટું શિક્ષણ કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા 142 જેટલા શિક્ષકોએ CCC (કોમ્પ્યુટર નોલેજ) ના…
View More મહેસાણામાં 142 શિક્ષકોએ બોગસ CCC સર્ટિફિકેટ રજૂ કર્યાનો ઘટસ્ફોટMehsana
કાદવમાંથી બોલેરો કાઢતા સમયે લીવર દબાઇ જતાં બે મહિલાનાં મોત, બાળકી ગંભીર
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે. બેચરાજીની વૃંદાવન સોસાયટીમાં પોતાના ઘર આંગણે નિરાંતે બેઠેલા લોકો પર અચાનક…
View More કાદવમાંથી બોલેરો કાઢતા સમયે લીવર દબાઇ જતાં બે મહિલાનાં મોત, બાળકી ગંભીરમહેસાણા જિલ્લામાં 4 માસમાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટ
ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માત્ર ચાર…
View More મહેસાણા જિલ્લામાં 4 માસમાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુ
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક…
View More ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુમહેસાણામાં માલગાડી અડફેટે 3 વિદ્યાર્થીનાં મૃત્યુ
રેલવે ટ્રેક ઓળંગતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટના: મોત નીપજતા પરિવારમાં શોક છવાયો મહેસાણા જિલ્લામાં બુધવારે સાંજે બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો…
View More મહેસાણામાં માલગાડી અડફેટે 3 વિદ્યાર્થીનાં મૃત્યુમતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા
મહેસાણાની ઘટના, સામા પક્ષે કોંગી ઉમેદવારના પતિ પણ ઇજાગ્રસ્ત થયા મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂૂપ ધારણ…
View More મતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યામહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારો
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા…
View More મહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારોમહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં એક એવી જાહેરાત કરી છે જેણે સૌના દિલ જીતી લીધા છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. ભાજપે પોતાની ’કાર્યકર લક્ષી’…
View More મહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટડાયરામાં બૂટલેગરે માથે ચલણી નોટો ઉડાવતા પીઆઈ સસ્પેન્ડ
સાંથલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.એમ. વરચંદના વાયરલ વીડિયો બાદ SPની કાર્યવાહી મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી…
View More ડાયરામાં બૂટલેગરે માથે ચલણી નોટો ઉડાવતા પીઆઈ સસ્પેન્ડદુષ્કર્મના કેસમાં આરોપી સાથે બહેન બનેવીને પણ 20 વર્ષની સજા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી ઉપરાંત ગુનામાં તેને સાથ આપનાર…
View More દુષ્કર્મના કેસમાં આરોપી સાથે બહેન બનેવીને પણ 20 વર્ષની સજા