અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી…
View More ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવોiran – america war
હોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી…
View More હોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવોહોર્મુઝમાં ઈરાનનો મિસાઈલ હુમલો: બે જહાજ તબાહ, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત ,8 ઘાયલ
મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વના લગભગ પાંચમા ભાગનું ક્રૂડ ઓઇલ જે હોર્મુઝની ખાડીમાંથી…
View More હોર્મુઝમાં ઈરાનનો મિસાઈલ હુમલો: બે જહાજ તબાહ, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત ,8 ઘાયલકુવૈતમાં અમેરિકાની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી : ઈરાનનો દાવો
બેહરિન, જોર્ડન સહિતના ગલ્ફ દેશોમાં અમેરિકી મથકોને ભારે નુકસાન, અમેરિકાના પણ અવિરત હુમલા યુધ્ધ વિરામ થઈ ગયા પછી ઈરાન અને અમેરિકાએ પરસ્પર હુમલાઓ ચાલુ રાખ્યા…
View More કુવૈતમાં અમેરિકાની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી : ઈરાનનો દાવોખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જના
ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની છ દિવસની અંતિમયાત્રા સંપન્ન: ઇરાનમાં હુમલો કર્યાનું નકારતા અમેરિકાએ કહ્યું, વાટાઘાટો ચાલુ છે ઈરાને તેના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીને આજે…
View More ખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જનાઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતા
અમેરિકા અને ઇરાન વચ્ચેનો યુદ્ધવિરામ કામચલાઉ સાબિત થયો છે અને બંને પાછા એકબીજા સામે યુદ્ધે ચડી ગયા છે. ઇરાને હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલ લઈ જતાં…
View More ઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતાશાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલો
ઇરાનની બે બોટસ અને મિસાઇલ લોન્ચ સાઇટ ઉડાવી દીધી, યુદ્ધની ચિનગારી ફરી ભડકવાના એંધાણ મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે…
View More શાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલોઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતો
યુદ્ધનો તાત્કાલિક અંત, આર્થિક પ્રતિબંધો દૂર અને નુકસાની ભરપાઇ કરવાની શરત, હોર્મુઝનો દાવો યથાવત ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે…
View More ઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતોઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝ
યુદ્ધ સમાપ્તી માટે એક પેઈજનું મેમોરેન્ડમ, ઈરાનના જવાબની રાહ ઈરાન પરમાણુ શસ્ત્રો છોડવા તૈયાર થયાનો ટ્રમ્પનો દાવો, કેટલીક શરતો ‘વિશલિસ્ટ’ ગણાવતુ ઈરાન ઈરાન અને અમેરિકા…
View More ઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝયુદ્ધ ફરી શરૂ; 7 ઈરાની બોટ ઉડાવી દેતું અમેરિકા, 6નાં મોત
ઈરાને UAEના કુજૈરાહ ઓઈલ પોર્ટને નિશાન બનાવતાં અમેરિકાએ વળતો પ્રહાર કર્યો પશ્ર્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના અઢાર દિવસના યુધ્ધ વિરામ બાદ સ્થિતિ વિસ્ફોટક બની છે. હોર્મુઝની…
View More યુદ્ધ ફરી શરૂ; 7 ઈરાની બોટ ઉડાવી દેતું અમેરિકા, 6નાં મોત