‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કાર્યવાહી, ઝુંબેશ ચાલુ રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના…
View More બે દિવસમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયાઆઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્ત
તમામ સિંહોની સારવાર સફળ નીવડી રહી છે, વનપ્રેમીઓમાં આનંદ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે.…
View More આઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્તરાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય
સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા…
View More રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્યબાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયા
શહેરમાં આજથી શરૂૂ થઈ રહેલી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રિ-દિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’ પૂર્વે ફરી ભારે ગરમાવો આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન…
View More બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયાવડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત પધાર્યા છે. આજે બપોરે બે વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પધાર્યા હતાં અને ત્યાંથી એલ એન્ડ…
View More વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુકાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ
કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…
View More કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વબાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગત
મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની…
View More બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગતભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ
રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…
View More ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડતોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું
શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ…
View More તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધુંદોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવે છે. આમ છતાં પોલીસની કોઈ બીક જ ન હોય તેમ અવારનવાર વ્યાજખોરોનો ભોગ બનેલા…
View More દોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ