ચોટીલામાં જુગાર કેસના જામીન માટે રૂા.27 હજારની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો

રાજ્યના પવિત્ર યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ચોટીલામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા હાથ ધરાયેલી ટ્રેપ કાર્યવાહીમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ…

View More ચોટીલામાં જુગાર કેસના જામીન માટે રૂા.27 હજારની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો

ચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યા

ચોટીલા તાલુકાના મેવાસા સેખલીયા ગામે રહેતા અને માલઢોરનું કામ કરીને જીવનનિર્વાહ ચલાવતા 60 વર્ષીય રાજાભાઈ અરજણભાઈ શિરોળિયા પોતાના ગામના વાડી વિસ્તારમાં હાજર હતા, ત્યારે તેમના…

View More ચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યા

ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો

ચોટીલાના ત્રંબોડા ગામે પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.…

View More ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો

બદલી બાદ જતા જતા પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપતા ગયા

ચોટીલા તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજા સોંપવાની કામગીરીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર, ઉપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વેગ…

View More બદલી બાદ જતા જતા પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપતા ગયા

ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો…

View More ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો

ચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલો

વરસાદી માહોલમાં અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પીવાનું પાણી, સ્નાન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે હાલાકી ચોટીલા શહેરના સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો…

View More ચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલો

ચોટીલામાં બે પિસ્તોલ સાથે નામચીન શખ્સની ધરપકડ, જસદણના સપ્લાયરનું નામ ખુલ્યું

ચોટીલામાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક ઇસમને બે દેશી પિસ્ટલ, જીવતા કાર્ટીઝ અને ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂૂ.20,80,300 ના…

View More ચોટીલામાં બે પિસ્તોલ સાથે નામચીન શખ્સની ધરપકડ, જસદણના સપ્લાયરનું નામ ખુલ્યું

ચોટીલાના નાયબ કલેકટરે ગેરકાયદે ખનન પર દરોડા પાડયા, 48 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પર બે સ્થળોએ સફળ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત…

View More ચોટીલાના નાયબ કલેકટરે ગેરકાયદે ખનન પર દરોડા પાડયા, 48 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલાના પીપરાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા, 12 ગામના લોકોના સારવાર માટે વલખા

ચોટીલા તાલુકાના પીપરાળી ગામ ખાતે આવેલું આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર આસપાસના 10 થી…

View More ચોટીલાના પીપરાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા, 12 ગામના લોકોના સારવાર માટે વલખા

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…

View More ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ