ચોટીલામાં PGVCLના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં ફરજ બજાવતા હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયાને ₹60 હજારની લાંચ સ્વીકારતાં ACBએ ઝડપી પાડતાં વીજતંત્રમાં ખળભળાટ મચ્યો છે. વીજમીટર પુન:સ્થાપિત કરવાના…
View More ચોટીલામાં PGVCLની લાંચકાંડમાં ‘માછલી’ ઝડપાઇ, હવે ‘મગરમચ્છો’ સુધી કોણ પહોંચશે?chotila news
ચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર રૂા.60 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અનેક વિભાગમાં નાણાકીય વહીવટ વગર લોકોના સામાન્ય કામ પણ નહીં થતા હોવાની બૂરરેણ વચ્ચે થોડા સમય પૂર્વે એક પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં એક…
View More ચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર રૂા.60 હજારની લાંચ લેતા ઝડપાયોચોટીલા નજીક જીલેટિન ભરેલી પીકઅપ કાર પકડાઈ! મોટા ‘વહીવટ’થી છૂટી ગઈ?
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓને લઈને ફરી એક વખત ચર્ચાઓ તેજ બની છે. ચોટીલા નજીક જીલેટિન જેવો વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર અને વાયર…
View More ચોટીલા નજીક જીલેટિન ભરેલી પીકઅપ કાર પકડાઈ! મોટા ‘વહીવટ’થી છૂટી ગઈ?ચોટીલાના હરણીયા ગામે માલઢોર ચરાવવા બાબતે યુવક પર બે શખ્સનો ધારીયા વડે હુમલો
ચોટીલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને બનાવોમાં ઈજાગ્રસ્ત થયેલા યુવક…
View More ચોટીલાના હરણીયા ગામે માલઢોર ચરાવવા બાબતે યુવક પર બે શખ્સનો ધારીયા વડે હુમલોચોટીલા ધામમાં અષ્ટમીના નવચંડી યજ્ઞમાં હજારો માઈભક્તો ધન્ય બન્યા
શક્તિ, ભક્તિ અને આસ્થાના પાવન પર્વ નવરાત્રિની આઠમના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. અષ્ટમીના પાવન અવસરે…
View More ચોટીલા ધામમાં અષ્ટમીના નવચંડી યજ્ઞમાં હજારો માઈભક્તો ધન્ય બન્યાચોટીલામાં દારૂની હોમ ડિલીવરી, ઓનલાઇન વરલી મટકા, હોટલોમાં ગોરખધંધા!
ધાર્મિક આસ્થા, પ્રવાસન અને સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ મથકના દફતરી…
View More ચોટીલામાં દારૂની હોમ ડિલીવરી, ઓનલાઇન વરલી મટકા, હોટલોમાં ગોરખધંધા!ચોટીલાના ચામુંડા ધામમાં સફાઇ વ્યવસ્થાની પોલ ખુલી: ઠેર-ઠેર કચરાના ઢગલા
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના ચામુંડા માતાજીના ધામમાં નવરાત્રિના પ્રારંભે જ સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. પ્રથમ…
View More ચોટીલાના ચામુંડા ધામમાં સફાઇ વ્યવસ્થાની પોલ ખુલી: ઠેર-ઠેર કચરાના ઢગલાચોટીલામાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો
યાત્રાધામ ચોટીલામાં જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મેડિકલ ડિગ્રી વગર…
View More ચોટીલામાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો ડિગ્રી વગરનો તબીબ ઝડપાયોચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષ
સાધન આવ્યા પરંતુ સ્ટાફ ભરવા અંગે પાલિકાને નિર્ણય કરવાનો સમય નથી! યાત્રાધામ ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ અને ખૂટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો…
View More ચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોત
ચોટીલામાં સ્કૂલે ગયેલી ચાર વર્ષની પુત્રીને તેડવા જતી જનેતાના સ્કૂટરને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.…
View More ચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોત