10 લાખ સામે 12.50 લાખ ચૂકવ્યા છતા 24 લાખની ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની ધમકી

જેટકોના કર્મચારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા, માસિક 10 ટકા વ્યાજની વસૂલાત ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો…

View More 10 લાખ સામે 12.50 લાખ ચૂકવ્યા છતા 24 લાખની ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની ધમકી

ધોરાજી પાસે પેટ્રોલ પંપમાં ચોરી કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી પાસે ભુતવડ ગામના પાટીયા પાસે આવેલા ભક્તિ પેટ્રોલ પંપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી ચોરી કરનાર…

View More ધોરાજી પાસે પેટ્રોલ પંપમાં ચોરી કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

ધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયા

ધોરાજીથી ચારધામની યાત્રાએ નીકળેલા એક 65 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટનો ટ્રેનમાંથી મોબાઇલ ચોરી થયા બાદ તેમના બેંક ખાતાઓમાંથી રૂૂ. 99,380 ઉપાડી લઈ સાયબર ઠગાઈ આચરવામાં આવી…

View More ધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયા

ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી

રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…

View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી

ધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડી

રાજકોટના હેલેન્ડા નજીક આવેલી જમીનના સોદામાં ધોરાજીમાં પીવીસી પાઇપનું કારખાનું ધરાવતા અને ત્યાં જ રહેતા વિપુલભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 46) નામના કારખાનેદાર સાથે તેમના જ ભાગીદાર…

View More ધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડી

ધોરાજીમાં 6 વર્ષના બાળક સાથે બે સગીરે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ

ધોરાજી શહેર વિસ્તારમાં બાળ જાતીય શોષણ અને અશ્ર્લીલ વિડીયો વાયરલ કરવા અંગેનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે 13 વર્ષ…

View More ધોરાજીમાં 6 વર્ષના બાળક સાથે બે સગીરે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ

ધોરાજીમાં વૃધ્ધને મહિલાએ મળવા બોલાવી લૂંટી લીધા

ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક આધેડને મદદના બહાને મળવા બોલાવી મહિલા અને તેના મિત્રએ લુંટ ચલાવતા. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં બન્ને સામે…

View More ધોરાજીમાં વૃધ્ધને મહિલાએ મળવા બોલાવી લૂંટી લીધા

ધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

જીલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને ’જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ મુહિમ અંતર્ગત પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ધોરાજી તાલુકા…

View More ધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

ધોરાજીમાં દંપતીના આપઘાત બાદ સાંજે સ્મશાને દોણી લઇને ગયેલા ભત્રીજાનું હાર્ટએટેકથી મોત

    ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના…

View More ધોરાજીમાં દંપતીના આપઘાત બાદ સાંજે સ્મશાને દોણી લઇને ગયેલા ભત્રીજાનું હાર્ટએટેકથી મોત

ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાત

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા વાણંદ સમાજના વૃદ્ધ દંપતીએ…

View More ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાત