ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર પર કારખાના માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.…
View More ધોરાજીના સુપેડીમાં મજૂરીના પૈસા બાબતે શ્રમિક પરિવાર ઉપર માલિકનો હુમલોdhoraji
ધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયો
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ધોરાજી પંથકમાં એક મજબૂર પિતાએ પોતાના ધંધા માટે લીધેલા પાંચ લાખ રૂૂપિયા જાણે તેના માટે…
View More ધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયોધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયું
મકાન ખાલી કરવા અવારનવાર પરિવારને ધમકી આપતો હોવાની ફરિયાદ ધોરાજીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મધ્યમવર્ગીય વ્યક્તિને ધંધા માટે લીધેલી 5 લાખની…
View More ધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયુંધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યા
ધોરાજી શહેરમાં કેરમની રમતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. શહેરના નસીબ ચોક વિસ્તારમાં કેરમ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડામાં એક શખ્સે યુવક પર…
View More ધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યાધોરાજીનાં ઝાંઝમેર ગામે દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ દૂધનું ચેકિંગ
રૂૂરલ એસ.ઓ.જી ટીમ અને ફૂડ વિભાગના સંયુકત દરોડામાં શંકાસ્પદ 400લીટર દૂધના નમૂના લેવાયા ધોરાજી તાલુકા ના ઝાંઝમેર ગામે દૂધની ભેળસેળ ચાલતી હોવાની બાતમીના આધારે રાજકોટ…
View More ધોરાજીનાં ઝાંઝમેર ગામે દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ દૂધનું ચેકિંગસુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરના વિવાદ બાદ મહંત અજ્ઞાત વાસમાં
ધોરાજી તાલુકાના સુપેડી ગામે સુપ્રસિદ્ધ પૌરાણિક મુરલી મનોહર મંદિર વિવાદ સર્જાયો ગ્રામજનોએ મંદિરમાં મહંતના અને ટ્રસ્ટ અને સેવક ગણના મનસ્વી વહીવટ સામે સવાલ ઉઠાવી મંદિરમાંથી…
View More સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરના વિવાદ બાદ મહંત અજ્ઞાત વાસમાંધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયો
ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર છેલ્લા 25 વર્ષથી એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને રાજકોટ…
View More ધોરાજીના વાડોદર ગામે 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોકટર ઝડપાયોધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા, જીઇબી અને સરકાર સામે આક્રોશ
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ હાલ “સૂડી વચ્ચે સોપારી” જેવી થઈ ગઈ છે. એક તરફ કમોસમી વરસાદનો માર અને બીજી તરફ પિયત સમયે જ વીજળીના ધાંધિયા. રાજકોટ…
View More ધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા, જીઇબી અને સરકાર સામે આક્રોશધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડી
ધોરાજીના એક ઓટો બ્રોકર સાથે સેક્ધડ હેન્ડ કાર વેચનાર શખ્સે લોન વળી કાર વેચી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પાલનપુરના એક શખ્સે પોતાની કાર વેચીને…
View More ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડીધોરાજી સિવિલ હોસ્પિટલની ‘બીમાર’ હાલત સામે આમ આદમી પાર્ટીનું રણશિંગુ
નિષ્ણાત ડોકટરોની નિમણૂક નહીં થાય તો ઉગ્ર આંદોલનની તૈયારી રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ આજે પોતે જ ‘બીમાર’ હાલતમાં…
View More ધોરાજી સિવિલ હોસ્પિટલની ‘બીમાર’ હાલત સામે આમ આદમી પાર્ટીનું રણશિંગુ