વિછીયાના મોઢુકા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર કબજો કરનારને નોટીસ આપી જગ્યા…
View More વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદvinchhiya news
વીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયો
વિદેશી દારૂૂ ભરેલી ઇકો ગાડી સાથે રૂૂ.1.91 લાખનો મુદ્દામાલ જપ્ત ભાસ્કર ન્યૂઝ જસદણ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવાની ઝુંબેશ વચ્ચે વિંછીયા…
View More વીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયોવીંછિયાના ASIએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા પત્નીએ ફરિયાદ નોંધાવી
શિક્ષિકા પત્નીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા, સોશિયલ મીડિયામાં બંને રિલ્સ મૂક્તા હોવાનો આક્ષેપ રાજકોટના જામનગર રોડ પર રત્નમ વિલામાં રહેતા અને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરજ…
View More વીંછિયાના ASIએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા પત્નીએ ફરિયાદ નોંધાવીવીંછિયામાં ધરાર પરણીત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપી
પ્રેમી સાથે ભાગેલી યુવતી પરત આવી જતા ફરીથી સાથે રાખવા ધમપછાડા વિંછીયામાં ધરાર પરણિત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપી હોય તે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More વીંછિયામાં ધરાર પરણીત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપીવિંછિયાના મોટામાત્રામાં પત્ની બે વર્ષથી રિસામણે ચાલી જતા પતિએ ઝેર પીધું
વિછીંયાના મોટામાત્રામાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. તેમની પત્ની રિસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધુ હતુ. આ…
View More વિંછિયાના મોટામાત્રામાં પત્ની બે વર્ષથી રિસામણે ચાલી જતા પતિએ ઝેર પીધુંવીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગ
પવન ચક્કીના ધંધા બાબતે બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ ચરમ સીમાએ, બન્ને પક્ષના 9 સભ્યો સામે ફરિયાદ, ગામમાં તંગદિલી વિંછીયા તાલુકાના ઓરી ગામે પવન ચક્કીના…
View More વીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગવીંછિયાના પાટિયાળી ગામે લગ્ન પ્રસંગના ફૂલેકામાં ફાયરીંગ, એક વ્યક્તિને ગોળી વાગી
વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે ગઈકાલે યોજાયેલા લગ્નપ્રસંગમાં ફુલેકા દરમિયાન ગેરકાયદે હથિયારથી થયેલા ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા હડકંપ મચી ગયો…
View More વીંછિયાના પાટિયાળી ગામે લગ્ન પ્રસંગના ફૂલેકામાં ફાયરીંગ, એક વ્યક્તિને ગોળી વાગીવીંછિયાના બેલડા ગામે જૂની અદાવતમાં માતા-પુત્ર ઉપર પિતા-પુત્રો પાઇપથી તૂટી પડ્યા
વિછીયા તાલુકાનાં બેલડા ગામે જુની અદાવતમા માતા-પુત્ર પર પિતા-પુત્રોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.…
View More વીંછિયાના બેલડા ગામે જૂની અદાવતમાં માતા-પુત્ર ઉપર પિતા-પુત્રો પાઇપથી તૂટી પડ્યાવીંછિયામાં રૂા.4.39 લાખના PGVCLના વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ગ્રામ્ય એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી રૂા.9.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વિંછીયા પંથકમાં પીજીવીસીએલના વાયર ચોરીની ઘટનામાં ગ્રામ્ય એલસીબીએ ભેદ ઉકેલી નાખી રૂા.4.39 લાખના ચોરીના વાયર…
View More વીંછિયામાં રૂા.4.39 લાખના PGVCLના વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાનાના ભાઈની પત્ની ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં જેઠની જામીન અરજી ફગાવતી કોર્ટ
પતિ ઝઘડો કરી ભાગી જતા પરિણીતાને બે શખ્સોએ સમાધાનની લાલચ આપી હવસનો શિકાર બનાવી’તી વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે પત્નિ સાથે ઝઘડો કરી ઘર મૂકી નાશી…
View More નાના ભાઈની પત્ની ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં જેઠની જામીન અરજી ફગાવતી કોર્ટ