ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ માત્ર ફૂટબોલ માટે જ નહીં, પરંતુ મ્યુઝિક ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચી ગઈ છે. ફિફાના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ…
View More પોપ ક્વિન મેડોના, શકીરા, જસ્ટિન બીબરે મચાવી ધમાલFIFA World Cup
કાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલો
વિજેતા ટીમને 400 કરોડ અને ક્વોલિફાય થનાર દરેક ટીમને 120 કરોડ મળશે કરોડો ચાહકોની ધડકન તેજ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મેચ નિહાળશે-ટ્રોફી પણ આપશે કરોડો ફુુટબોલ પ્રેમીઓ…
View More કાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલોફિફા વર્લ્ડ કપ: ધૂરંધર ફ્રાન્સને 2-0થી હરાવીને સ્પેન બીજી વખત ફાઇનલમાં
સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ના પહેલા સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ડલ્લાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં સ્પેને…
View More ફિફા વર્લ્ડ કપ: ધૂરંધર ફ્રાન્સને 2-0થી હરાવીને સ્પેન બીજી વખત ફાઇનલમાંફિફા વર્લ્ડ કપ માટે ફ્રાંસ સૌથી મજબૂત દાવેદાર
કાલે સ્પેન સામે સેમિફાઇનલ રમશે ફુટબોલ વિશ્વકપ હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હવે સેમીફાઈનલના જંગની તૈયારી ચાલી રહી છે. પ્રથમ સેમીફાઈનલમાં સ્પેનની ટક્કર…
View More ફિફા વર્લ્ડ કપ માટે ફ્રાંસ સૌથી મજબૂત દાવેદારફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલ
મોરક્કોની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ ઉત્તર લંડનમાં ’કાચની બોટલથી વાગવા’થી એક પોલીસ અધિકારીને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર્લ્ડ કપ રમત દરમિયાન ચાહકો…
View More ફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હાર
જ્યારે રમતગમતના ઇતિહાસમાં કોઈ મહાન ખેલાડી પોતાની સફરના અંતિમ પડાવ પર હોય, ત્યારે આખી દુનિયાની નજર તેના પર ટકેલી હોય છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે પણ…
View More ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હારફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસ
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34…
View More ફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
ચાર વખતની ચેમ્પિયન જર્મની 2026 ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. યુરોપિયન દિગ્ગજોને રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી આઘાતજનક હારનો સામનો…
View More ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહારમેસ્સીનો કમાલ, સતત સાત મેચમાં ફટકાર્યા ગોલ
ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ 19 ગોલ કર્યા છે ફુટબોલ વિશ્વકપ 2026ના ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં આર્જેન્ટીનાના મહાન કેપ્ટન લિયોનેલ મેસ્સીએ વધુ એક કમાલ કર્યો છે.…
View More મેસ્સીનો કમાલ, સતત સાત મેચમાં ફટકાર્યા ગોલફિફા વર્લ્ડ કપ, 13 દેશ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યા, છ દેશ આઉટ
બ્રાઝિલ સતત 15મી વખત જ્યારે કેનેડા અને બોસ્નિયા પ્રથમ વખત નોકઆઉટ રમશે 2026ના ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના વિક્રમજનક 48 દેશમાંથી 13 દેશ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી…
View More ફિફા વર્લ્ડ કપ, 13 દેશ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યા, છ દેશ આઉટ