કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થશે છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસસૌરાષ્ટ્રમાં 3 નવા ડેટા સેન્ટર હબ અને સબમરીન કેબલ સ્ટેશન બનશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓની વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે રાજ્યને દેશનું મુખ્ય ડેટા સેન્ટર હબ બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું…
View More સૌરાષ્ટ્રમાં 3 નવા ડેટા સેન્ટર હબ અને સબમરીન કેબલ સ્ટેશન બનશેખાડી યુધ્ધથી સર્જાયેલી મંદીએ સોફટવેર ઇજનેરનો જીવ લીધો
અમેરિકા-ઇરાન વચ્ચેના ખાડી યુધ્ધથી વૈશ્ર્વિક મંદિ સર્જાય હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખાડી યુધ્ધથી સર્જાયેલી મંદીના કારણે રાજકોટમાં રહેતા લાલપુરના સોફટવેર ઇજનેરને છ માસથી કામ…
View More ખાડી યુધ્ધથી સર્જાયેલી મંદીએ સોફટવેર ઇજનેરનો જીવ લીધોપોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલત
ગોંડલ પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા ગોંડલની અદાલતે સુલતાનપુર ગામના કિસન મુંધવાને 20 વર્ષની સખત કેદ અને અડધા લાખનો દંડ ફટકારતો…
View More પોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલતરાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધું
રાજકોટના ભગવતીપરામાં રહેતા એક શખ્સે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની એક યુવતી સાથે ઓળખાણ કરી, વિશ્વાસ કેળવી યુવતી પાસેથી મેળવેલા અંગત આધાર-પુરાવાઓનો દુરુપયોગ કરી, બોગસ…
View More રાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધુંરાજકોટમાં આઇવે પ્રોજેકટના કેમેરાની 50 બેટરીની ચોરી કરનાર કારીગર ઝડપાયો
રાજકોટમાં તસ્કરોએ આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાની 50 બેટરીની ચોરી કરી ભાગી ગયા હતાં.જેમાં આરકેસી ચોક,જ્યુબેલી ચોક, ગુંદાવાડી,સંગણવાચોક, ભુપેન્દ્રરોડ, દુધસાગર મેઇન રોડ અને જામટાવર ચોકમાં…
View More રાજકોટમાં આઇવે પ્રોજેકટના કેમેરાની 50 બેટરીની ચોરી કરનાર કારીગર ઝડપાયોસુરત કલેક્ટર કચેરીમાં હજારો શ્રમિકોનું હલ્લાબોલ
સુરતમાં રવિવારની રજા, 8 કલાકની શિફટ અને બોનસની માંગણી સાથે વિવર્સો દ્વારા લાંબા સમયથી ચાલતુ આંદોલન આજે અચાનક ઉગ્ર અને આક્રમણ બન્યુ હતુ અને સવાર…
View More સુરત કલેક્ટર કચેરીમાં હજારો શ્રમિકોનું હલ્લાબોલપોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યું
રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જયેશ મુકેશભાઈ મકવાણા નામના શખ્સે રાત્રિના સમયે પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસ સ્ટેશન ખાતે અચાનક દીવાલ સાથે માથું પછાડીને પોતે…
View More પોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યુંરાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના ઝાલસીકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના જાગ્રત સરપંચ દ્વારા ગેરકાયદે ખનન, દૂધ મંડળીમાં બોગસ દસ્તાવેજો અને દબાણો અંગે સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવાના ખાર રાખીને સરપંચ…
View More રાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડ
ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડીને કુલ 20 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.…
View More ગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડ