ભારતીય ક્રિકેટ અને રાજકારણ સાથે જોડાયેલા બે જાણીતા નામ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી…
View More ક્રિકેટર રિન્કુસિંહ અને સાંસદ પ્રિયા સરોજ 4 ડિસેમ્બરે લગ્નના બંધને બંધાશેમુંબઇના ‘લાલબાગચા રાજા’ને ભક્તે અર્પણ કર્યુ ક્રિકેટ બેટ
મુંબઈમાં ચાલતા ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે,…
View More મુંબઇના ‘લાલબાગચા રાજા’ને ભક્તે અર્પણ કર્યુ ક્રિકેટ બેટઅફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજો
મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાને સામે સાત વિકેટે જીત મેળવી સીરિઝ પર…
View More અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજોગણપતિ બાપ્પાની આરતીમાં સલમાનથી થઈ ભૂલ, બહેન અર્પિતાએ તરત જ ટોક્યા, જુઓ VIDEO
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન થયું હતું. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને બાપ્પાનું સ્વાગત…
View More ગણપતિ બાપ્પાની આરતીમાં સલમાનથી થઈ ભૂલ, બહેન અર્પિતાએ તરત જ ટોક્યા, જુઓ VIDEO‘મક્કા પર ડ્રોન હુમલો નથી કર્યો ‘, હુથીઓએ સાઉદી અરેબિયાના દાવાને ફગાવ્યો
યમનમાં હુતી બળવાખોરોએ પવિત્ર શહેર મક્કા પર હુમલો કરવાના આરોપો અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના આરોપને ખોટો ગણાવ્યો છે…
View More ‘મક્કા પર ડ્રોન હુમલો નથી કર્યો ‘, હુથીઓએ સાઉદી અરેબિયાના દાવાને ફગાવ્યોશેરબજારમાં તેજીનો તરખાટ, શરૂઆતમાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
આજે ખુલતાંની સાથે જ શેર માર્કેટમાં ભારે તેજી જોવા મળી છે.BSE સેન્સેક્સ શરૂઆતની સાથે જ તેના અગાઉના બંધ ભાવથી ૫૦૦ પોઈન્ટથી વધુ ઉપર ચઢ્યો…
View More શેરબજારમાં તેજીનો તરખાટ, શરૂઆતમાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળોલદ્દાખ બોર્ડર પર ઘટી ચીની સેનાની તૈનાતી, ભારતની પકડ મજબૂત
BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારો આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના…
View More લદ્દાખ બોર્ડર પર ઘટી ચીની સેનાની તૈનાતી, ભારતની પકડ મજબૂત200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. આગામી 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં રહેલા વિઘ્નો અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે. આ ગણેશ…
View More 200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશેગુજરાતમાં મેઘમહેર! 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ વરસ્યો છે. નવ તાલુકામાં 3 ઇંચથી…
View More ગુજરાતમાં મેઘમહેર! 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થશે છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ