રેલવે પ્લેટફોર્મ પરથી 4 વર્ષથી માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન હેઠળ ફેંકી દીધી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો, ઉલટીના બહાને પોલીસ પર…
View More વાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠારઇરાની હુમલામાં અમેરિકાએ વધુ 3 સૈનિકો ગુમાવ્યા: નવમા દિવસે જંગ જારી, હોર્મુઝમાં જહાજ ભડકે બળ્યું
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ રવિવારે અહેવાલ આપ્યો હતો કે ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા વિસ્ફોટ વગરના ઓર્ડેન્સને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરતી…
View More ઇરાની હુમલામાં અમેરિકાએ વધુ 3 સૈનિકો ગુમાવ્યા: નવમા દિવસે જંગ જારી, હોર્મુઝમાં જહાજ ભડકે બળ્યુંતર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોર
સંસદના ચોમાસુ સત્ર પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સત્ર ખૂબ જ ઐતિહાસિક છે. સરકાર આ સત્ર દરમિયાન ઘણા મુખ્ય બિલ રજૂ કરવાનો…
View More તર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોરઆર્જેન્ટિનાને કચડી સ્પેન બીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન
ફિફા વર્લ્ડકપનાં ફાઇનલમાં કેરાન ટોરેસે એકસ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકારી તોડયું મેસ્સીનું સ્વપ્ન સ્પેને શાનદાર રમતનું પ્રદર્શન કરતા ફિફા વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી.…
View More આર્જેન્ટિનાને કચડી સ્પેન બીજીવાર વિશ્ર્વ ચેમ્પિયનવાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં રહેતો યુવાન પડધરી રહેતા સાળાની જાનમાં વાંકાનેરના તીથવા ગામે ગયો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા…
View More વાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોતકિલર ચાંદીપુરાએ જામનગર-ભાવનગરમાં બેના ભોગ લીધા
ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે અને જામનગર તથા ભાવનગરમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા બે બાળકોનો ભોગ લીધો છે. જયારે દેવભૂમિ દ્વારકા અને…
View More કિલર ચાંદીપુરાએ જામનગર-ભાવનગરમાં બેના ભોગ લીધારાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલો
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલોજામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાત
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં આવેલ ’હોકો આઈસ્ક્રીમ પાર્લર’ ના…
View More જામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાતચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે કુલ 111 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ…
View More ચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચરાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી પીસીબીની ટીમે રૂૂ.3.59 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે…
View More રાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયો