જામનગર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વધુ એક બાળદર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જોકે, મૃતક બાળદર્દીના ચાંદીપુરાના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ…
View More જામનગરમાં ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ છતાં બાળકનું મોતChandipura virus
જામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયો
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમેં ધીમે વધી રહી છે. જેમાં ગઈકાલે મૃત્યુ પામનાર બાળ દર્દી નો રિપોર્ટ…
View More જામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયોજામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ખાતે ગત શનિવારે વધુ બે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…
View More જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટરાજ્યમાં ચાંદીપુરાથી 22ના મોત, 35 એક્ટિવ કેસ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી વાયરસથી 22 બાળકોના મોત થઈ ચુક્યા છે..જ્યારે હાલ પણ 35 જેટલા પોઝિટીવ કેસ છે. ચાંદીપુરાના વધતા પ્રકોપને…
View More રાજ્યમાં ચાંદીપુરાથી 22ના મોત, 35 એક્ટિવ કેસજામનગર પંથકમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ, કાલાવડનો બાળક સારવારમાં
જામનગર શહેર જિલ્લાના સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો વધી રહ્યા છે. દરમિયાન જામનગર જિલ્લા ના કાલાવડ ના એક બાળ દર્દી ને શંકાસ્પદ ચાંદીપુરા…
View More જામનગર પંથકમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ, કાલાવડનો બાળક સારવારમાંજામનગર પંથકમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ: રોજીયા ગામના બાળકનું મોત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા યથાવત્ છે. આ દરમિયાન રોજીયા ગામના એક વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થતાં જી.જી.…
View More જામનગર પંથકમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ: રોજીયા ગામના બાળકનું મોતહાલારમાં ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના મૃત્યુ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને સારવાર ચાલી રહી છે. આજે સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના એક બાળક તથા કલ્યાણપુરના એક…
View More હાલારમાં ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના મૃત્યુજિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, ગોંડલની બાળકી પોઝિટિવ, બે શંકાસ્પદ દર્દીઓ દાખલ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પણ આ વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ગોંડલના પાંચયાવદરની સંક્રમિત બાળકીની તબિયત…
View More જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, ગોંડલની બાળકી પોઝિટિવ, બે શંકાસ્પદ દર્દીઓ દાખલરાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 6 કેસ, 3ના રિપોર્ટ નેગેટિવ
ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપભેર ફેલાઇ રહેલ ચાંદીપુરા વાયરસના રાજકોટની સિવિલ હોસ્પીટલમાં પણ છ બાળ દર્દી દાખલ થયા છે જો કે, ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટીવ…
View More રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 6 કેસ, 3ના રિપોર્ટ નેગેટિવરાજ્યમાં ચાંદીપુરાના 57 શંકાસ્પદ કેસ પૈકી 10ના પોઝિટિવ રિપોર્ટ
હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ શંકાસ્પદ…
View More રાજ્યમાં ચાંદીપુરાના 57 શંકાસ્પદ કેસ પૈકી 10ના પોઝિટિવ રિપોર્ટ