રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. . તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું…
View More દાનચોરી વિવાદ બાદ રામ મંદિર ટ્રસ્ટમાં ભૂકંપ: ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યા રાજીનામાભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ જામ રાવલ ગામના વતની દિનેશભાઈ જેરામભાઈ પૈડા નામના 66 વર્ષના સોની વેપારીની ભાટિયા ગામમાં ચાવડા માર્કેટમાં આવેલી સોની…
View More ભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયોરાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી, સાત દી’માં રિપોર્ટ માંગ્યો
રાજ્યના પોલીસ વડાને પાઠવેલી નોટિસ, ભાજપ નેતાની પોસ્ટ બાદ આયોગ એકશનમાં રાજકોટમાં બનેલા લવ જેહાદ કેસમાં દિલ્હી મહિલા આયોગની એન્ટ્રી થઇ છે. 21 વર્ષીય નંદિની…
View More રાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી, સાત દી’માં રિપોર્ટ માંગ્યોજસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ વખ ઘોળ્યુ
જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ વખ ઘોળ્યુવાંકાનેરના પીપળિયાના યુવાને ભીમ અગિયારસ કરવા ગયેલી પત્ની પરત નહીં આવતા એસીડ પીધું
વાંકાનરેના પીપળીયા ગામે રહેતી પરિણીતા આઠ દિવસથી રાજા વડલા ગામે અગિયારસ કરવા ગઇ હતી. અગિયારસ કરવા ગયેલી પત્ની પરત નહીં આવતા પતિએ એસીડ પી લીધુ…
View More વાંકાનેરના પીપળિયાના યુવાને ભીમ અગિયારસ કરવા ગયેલી પત્ની પરત નહીં આવતા એસીડ પીધુંશાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભભૂકેલી આગમાં માતા-પુત્ર દાઝયા
શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં માતા-પુત્ર દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભભૂકેલી આગમાં માતા-પુત્ર દાઝયાશાપરના પડવલામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાનનું મોત
દૂધ લેવા જતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થયુ’તુ શાપરના પડવલામાં રહેતા યુવાન દૂધ લેવા જતો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા…
View More શાપરના પડવલામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાનનું મોતમોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો
શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા…
View More મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલોજિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડ
શાપર અને ગોંડલના વીજયનગર અને ઘોઘાવદરમાં પોલીસના દરોડા રાજકોટ ગ્રામ્ય પોલીસે ભીમઅગિયારસ ગોંડલ અને શાપર-વેરાવળ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડી જુગાર રમતા 22…
View More જિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડરાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોત
ભીમ અગિયારસના તહેવારના દિવસે શિખંડ અને કેરીનો રસ લઇ પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત; પિતા-પુત્ર સારવારમાં રાજકોટ નજીક આવેલા ત્રંબા પાસે કાર ચાલકે બાઇકને ઠોકરે…
View More રાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોત