જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતી રેશમાબેન સંજયભાઈ નામની 39 વર્ષની એક મહિલા આજે સવારે પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જવા માટે પોતાના જી.જે.…
View More સ્કૂલે જતી વેળા માતા-પુત્રનું બાઇક ખુલ્લી ગટરમાં ખાબક્યુંવાણંદ શેરીમાં મકાનની છત તૂટી પડી, માતા-પુત્રનો બચાવ
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર વંડા ફળી નજીક વાણંદ શેરીમાં શનિવારે બપોરના સમયે એક મકાનની છત નો હિસ્સો એકાએક ધસી પડ્યો હતો. જેમાં રહેતા માતા…
View More વાણંદ શેરીમાં મકાનની છત તૂટી પડી, માતા-પુત્રનો બચાવકાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાં
વડોદરા નજીક પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજયભરમાં બ્રિજ ચકાસણીનો ધમધમાટ શરૂૂ થયો છે, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ટીમો આવી છે, બ્રીજ અને નાના…
View More કાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાંજામજોધપુરના વડવાળા ગામે સરપંચ પર જીવલેણ હુમલો
જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ…
View More જામજોધપુરના વડવાળા ગામે સરપંચ પર જીવલેણ હુમલોઉપલેટા નજીક એસ.ટી બસ અડફેેટે સ્કૂટર સવાર યુવાનનું કરૂણ મૃત્યુ
ઉપલેટા ઉપલેટા અહીંયા ઉપલેટા થી ધોરાજી રોડ ઉપર સુપેડી ગામ પાસે એસટી બસ તથા એકટીવા નો અકસ્માત થતા મુસ્લિમ યુવાનને ઈજા થયેલ છે તથા એક…
View More ઉપલેટા નજીક એસ.ટી બસ અડફેેટે સ્કૂટર સવાર યુવાનનું કરૂણ મૃત્યુટંકારા પાસે 90 લાખની લૂંટ ચલાવનાર વધુ એક શખ્સ ઝડપાયો
ટંકારા નજીક ખજુરા હોટલ પાસે થયેલ રૂૂ.90 લાખની ચકચારી લુંટના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને રૂૂ.2 લાખની રોકડ સાથે પકડી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ…
View More ટંકારા પાસે 90 લાખની લૂંટ ચલાવનાર વધુ એક શખ્સ ઝડપાયોભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળ
ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તથા પી.એસ.આઈ. ખાંટની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા તથા…
View More ભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળસા.કુંડલા એસ.ટી. તંત્રએ અસુવિધાના વધારા સાથે મુસાફરો પર 8 ટકા ભાડા વધારો ઝીંકયો
એસ.ટી.ના તુગલકી નિર્ણય સામે જનઆક્રોશ હા સાવરકુંડલા એસ ટી નિગમના પ તુગલકી ફરમાન પ ને કારણે લોકો વિસ્મયતા સાથે રોષની લાગણી અનુભવી રહ્યાં છે. વાત…
View More સા.કુંડલા એસ.ટી. તંત્રએ અસુવિધાના વધારા સાથે મુસાફરો પર 8 ટકા ભાડા વધારો ઝીંકયોબોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરી
બોટાદના પાળીયાદ રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. અવસરભાઈ ધોળુના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે.…
View More બોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરીરાજ્યના 140 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદ
મહેસાણા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણીપાણી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં 0॥ થી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા ઠેર…
View More રાજ્યના 140 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદ