ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો વિજયભાઈ રાજુભાઈ પરમાર નામનો 20 વર્ષનો દેવીપુજક યુવાન શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરેથી પોતાના છકડો રીક્ષા લઈને નવરાત્રીના તહેવાર સબબ…
View More ભાણવડના યુવકની હત્યા બાદ તેના માતા-પિતાને પણ ધમકીBHANVAD
ભાણવડમાં લુખ્ખાઓનો આંતક, માતા-પિતાની નજર સામે યુવકને રહેંસી નાખ્યો
ભાણવડમાં રહેતા 20 વર્ષીય એક યુવાન પર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા નિપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ત્રણ…
View More ભાણવડમાં લુખ્ખાઓનો આંતક, માતા-પિતાની નજર સામે યુવકને રહેંસી નાખ્યોભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હુસેની…
View More ભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યુંભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે…
View More ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયોભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂૂપિયા સવા…
View More ભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયોભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ
ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે આશરે છએક ફૂટ લાંબો એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે…
View More ભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
ભાણવડ વિસ્તારમાં રહેતા એક સગર યુવાનના રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલી ઘરફોડ ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ ચોરી…
View More ભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયાભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બૂટલેગર ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે રૂ. 3.66 લાખની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી એવા બે શખ્સો પોલીસને…
View More ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બૂટલેગર ઝડપાયાભાણવડના રોજીવાડા ગામે રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી
ભાણવડ તાબેના જામ રોજીવાડા ગામના એક ખેડૂત યુવાન શનિવારે સવારે તેમના પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા, ત્યારે પાછળથી તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડી,…
View More ભાણવડના રોજીવાડા ગામે રૂા.11.14 લાખની ઘરફોડ ચોરીભાણવડના ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ભાણવડ વિસ્તારમાં અહીંના ડીવાયએસપી મીત રુદલાલની સૂચના મુજબ સ્થાનિક પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ…
View More ભાણવડના ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા