આઠ-આઠ કોચની ટ્રેન મુકાશે, જાપાને બુલેટટ્રેનના કોચની કિંમત ત્રણ ગણી વધારી દેતા રેલવેનો નિર્ણય દેશના પ્રથમ અત્યંત મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)…
View More અમદાવાદ-મુંબઇ વચ્ચે બૂલેટ ટ્રેનના બદલે વંદે ભારત દોડશેચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલો
ચોટીલા તાલુકાનાં સુરજ દેવળ ગામે વાડીનાં ભાગ મુદે ચાલતી અદાવતનો ખાર રાખી યુવાન પર મોટાભાઇએ ધારીયા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલોસાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું
આજે બપોર બાદ ભારે વરસાદને કારણે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ…
View More સાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયુંરાજકોટના ફાયનાન્સર-બિલ્ડર બિશુભાઈ વાળાનો આપઘાત
રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં. 1માં રહેતા ફાયનાન્સર અને બિલ્ડર બિશુભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.63)એ પોતાના મૂળ ગામ ભંગડા ખાતે માતાજીના મઢ બહાર તેમની…
View More રાજકોટના ફાયનાન્સર-બિલ્ડર બિશુભાઈ વાળાનો આપઘાતકોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામ
જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા હાઇવે ચક્કાજામની ચિમકી, વાહનચાલકો હેરાન પરેશાન રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ રાખનાર વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ સેફટીમાં બેદરકારીના કારણે નેશનલ…
View More કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામસોમનાથ દશનામ ગોસ્વામી સમાજની 200 વરસ જૂનું સમાધી સ્થાન તોડી પડયું
સોમનાથ રૂૂદ્રેશ્વર મંદિર સંકુલ કે જે સોમનાથ ટ્રસ્ટ અમારી અરજી કે માંગણી પૂરી કર્યા વગર સંપાદિત કરી દીધેલ છે તે સંકુલમાં આવેલ અમારા પરિવારના સૌથી…
View More સોમનાથ દશનામ ગોસ્વામી સમાજની 200 વરસ જૂનું સમાધી સ્થાન તોડી પડયુંમાતાએ પૈસાની માંગણી કરતા પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી જી.આર.વી. સ્પીનિગ મિલમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઓડિશા રાજ્યના શ્રીકાંત પ્રફુલ્લા વનમાળી માજી નામના 22 વર્ષના…
View More માતાએ પૈસાની માંગણી કરતા પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાતરાજકોટના વેપારી સાથે રૂા.6.40 લાખની ઓનલાઇન છેતરપિંડી
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઇન્ડસ્ટ્રી ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર બન્યા છે. વોટ્સએપ ના માધ્યમથી કોઈ અજ્ઞાત શખ્સ એ તેના મોબાઇલ…
View More રાજકોટના વેપારી સાથે રૂા.6.40 લાખની ઓનલાઇન છેતરપિંડીસ્કૂલે જતી વેળા માતા-પુત્રનું બાઇક ખુલ્લી ગટરમાં ખાબક્યું
જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતી રેશમાબેન સંજયભાઈ નામની 39 વર્ષની એક મહિલા આજે સવારે પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જવા માટે પોતાના જી.જે.…
View More સ્કૂલે જતી વેળા માતા-પુત્રનું બાઇક ખુલ્લી ગટરમાં ખાબક્યુંવાણંદ શેરીમાં મકાનની છત તૂટી પડી, માતા-પુત્રનો બચાવ
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર વંડા ફળી નજીક વાણંદ શેરીમાં શનિવારે બપોરના સમયે એક મકાનની છત નો હિસ્સો એકાએક ધસી પડ્યો હતો. જેમાં રહેતા માતા…
View More વાણંદ શેરીમાં મકાનની છત તૂટી પડી, માતા-પુત્રનો બચાવ