જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવીKalavad news
કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝર
કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર…
View More કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝરકાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાન
જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન…
View More કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાનકાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી
કાલાવડના ફગાસ ગામે રહેતાં વૃધ્ધને પત્નીએ કામ ધંધો કરવાનું કહેતાં વૃધ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More કાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવીકાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોત
કાલાવડના મોટા વડાળા ગામે રહેતી પરિણીતા જમતી હતી તે વખતે આંચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં…
View More કાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોતકાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ
જામનગર-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમની ગોળાઈ પાસે દારૂૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર એક વેપારીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો…
View More કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇકાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયોકાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુ
ઘરે હતા ત્યારે પડીને બેભાન થઇ ગયા, હોસ્પિટલે નિષ્પ્રાણ દેહ પહોંચ્યો કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો…
View More કાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુકાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યો
હિન્દુ રક્ષક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રયાસોથી યુવતીની સુરક્ષિત ઘર વાપસી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક…
View More કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યોકાલાવડના યુવાનને ફ્રી મૂવી એપ 2.09 લાખમાં પડી
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફ્રીમાં મૂવી જોવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુવક સાયબર ઠગોના જાળમાં…
View More કાલાવડના યુવાનને ફ્રી મૂવી એપ 2.09 લાખમાં પડી