કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…

View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી

કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝર

કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર…

View More કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝર

કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાન

જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન…

View More કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાન

કાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી

કાલાવડના ફગાસ ગામે રહેતાં વૃધ્ધને પત્નીએ કામ ધંધો કરવાનું કહેતાં વૃધ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…

View More કાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી

કાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોત

કાલાવડના મોટા વડાળા ગામે રહેતી પરિણીતા જમતી હતી તે વખતે આંચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં…

View More કાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોત

કાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજે

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…

View More કાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજે

કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ

જામનગર-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમની ગોળાઈ પાસે દારૂૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર એક વેપારીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો…

View More કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ

કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય…

View More કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો

કાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયા

એક ખેડૂતની વાડીમાં પાર્ટી ગોઠવાઇ હતી, ચિક્કાર નશામાં ધૂત તમામની ધરપકડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે પોલીસે દરોડો પાડી એક વાડીની ઓરડીમાં દારૂની…

View More કાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયા

કાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

ઘરે હતા ત્યારે પડીને બેભાન થઇ ગયા, હોસ્પિટલે નિષ્પ્રાણ દેહ પહોંચ્યો કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો…

View More કાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુ