રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા શહેરમાં એક નિવૃત્ત રેલ્વે કર્મચારી સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી રૂૂ. 4,35,949 ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં…
View More ઉપલેટામાં એટીએમ કાર્ડ બદલાવી નિવૃત્ત રેલવે કર્મચારી સાથે રૂા.4.35 લાખની ઠગાઈUpleta news
ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મ
ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ.10 માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિની પર બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ કરતા એક પરિણીત શખ્સે મોબાઈલ ફોનની લાલચ આપીને…
View More ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મઉપલેટામાં ખેડૂતની જમીન ઉપર કબજો કરી ધમકી આપનાર પિતા-પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
ઉપલેટામાં ખેડૂતની જમીન ઉપર કબજો કરી ધમકી આપનાર પિતા અને બે પુત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાયદેસરની ખરીદ કરેલી મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવીને…
View More ઉપલેટામાં ખેડૂતની જમીન ઉપર કબજો કરી ધમકી આપનાર પિતા-પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયોઉપલેટા પાલિકા પ્રમુખના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર
ખુલ્લી ગટર, તૂટેલી પાઇપલાઇન તેમજ અત્યંત બિસમાર રસ્તાઓથી સ્થાનિકોને હાલાકી: વિપક્ષને કરાઇ રજૂઆત ઉપલેટા શહેરમાં ખુદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર સાતમાં આવેલ ભગવતી પાર્ક-1 વિસ્તારમાં…
View More ઉપલેટા પાલિકા પ્રમુખના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચારઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધા
ઉપલેટામાં રેહતા એક એક સિનિયર સિટીઝનનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂૂ. 2.89 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પોલીસ…
View More ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધાઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડી
ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને…
View More ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડીઉપલેટાના સમઢિયાળામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતા પર હુમલો
ઉપલેટાના સમઢીયાળા ગામે યુવતીને લઇને યુવાન ભાગી ગયો હતો. જે પ્રેમપ્રકરણમાં ચાલતી તકરારના સમાધાન માટે યુવકના પિતાને બોલાવી યુવતીના પરિવારે ધોકા વડે હુમલો કર્યો હોવાના…
View More ઉપલેટાના સમઢિયાળામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતા પર હુમલોઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી
ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના…
View More ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડીઉપલેટા પાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા ગેટ ઉપર અંધારામાં બુલડોઝર ફેરવી દીધું
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની અજબ-ગજબ કામગીરી સામે આવી છે. ઉપલેટાના કોલકી રોડ પર આવેલા મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પર નગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે…
View More ઉપલેટા પાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા ગેટ ઉપર અંધારામાં બુલડોઝર ફેરવી દીધુંઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો
ઉપલેટા નગરપાલિકામાં ચાલુ વર્ષ 2026 ના ચોમાસામાં થયેલા રોડ-રસ્તાના કામોમાં આચરાયેલા લાખો રૂૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તંત્ર ભારે ભીંસમાં મુકાયું છે. સત્તાધારી પક્ષ અને એજન્સીની મિલીભગતથી…
View More ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો