દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હુસેની…
View More ભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યુંBhanvad news
ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે…
View More ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયોભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂૂપિયા સવા…
View More ભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયોભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ
ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે આશરે છએક ફૂટ લાંબો એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે…
View More ભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
ભાણવડ વિસ્તારમાં રહેતા એક સગર યુવાનના રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલી ઘરફોડ ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ ચોરી…
View More ભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયાભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બૂટલેગર ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે રૂ. 3.66 લાખની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી એવા બે શખ્સો પોલીસને…
View More ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બૂટલેગર ઝડપાયાભાણવડના રોજીવાડા ગામે રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી
ભાણવડ તાબેના જામ રોજીવાડા ગામના એક ખેડૂત યુવાન શનિવારે સવારે તેમના પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા, ત્યારે પાછળથી તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડી,…
View More ભાણવડના રોજીવાડા ગામે રૂા.11.14 લાખની ઘરફોડ ચોરીભાણવડમાં કૂવામાં ખાબકેલા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ
ભાણવડના નવાગામ નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નદીનું પાણી સુકાઈ જતાં એક મહાકાય મગર આશ્રયની શોધમાં નજીકના એક…
View More ભાણવડમાં કૂવામાં ખાબકેલા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ
ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા…
View More ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે શનિવારે ભાણવડ પંથકમાં દેશી દારૂૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા સવા સાત…
View More ભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા