સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ, પાંચ કેબિનેટ અને ચાર રાજ્યકક્ષાના પ્રધાનોને જવાબદારી ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન…
View More વિધાનસભામાં CM-D.CMના જવાબો આપશે 9 પ્રધાનોજસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલ
વાહન ચલાવવા મામલે થયેલ સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો, સમાધાન માટે ભેગા થયા બાદ પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી, છોટા હાથી માથે ચડાવી દીધું, ત્રણની…
View More જસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલટી-20 વર્લ્ડ કપ: મહાશિવરાત્રીએ ભારત-પાક. મહામુકાબલો
કરોડો ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોમાંચ, સંજુ સેમસનના સ્થાને અભિષેક શર્મા અને અર્ષદીપના બદલે કુલદીપ યાદવ રમે તેવી શકયતા ક્રિકેટ રસિકો જેની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા…
View More ટી-20 વર્લ્ડ કપ: મહાશિવરાત્રીએ ભારત-પાક. મહામુકાબલોપોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇ
ચોખા મગાવ્યા બાદ આરોપીએ પૈસા ન ચૂક્વ્યા પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂૂ.47.35 લાખ પેમેન્ટ…
View More પોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇવેરાવળમાં ફોર્મ નંબર-7ના દુરુપયોગના આક્ષેપો સાથે મુસ્લિમ આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા
પોલીસ તંત્રએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન ફોર્મ નંબર-7 ના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે. ગીર સોમનાથ…
View More વેરાવળમાં ફોર્મ નંબર-7ના દુરુપયોગના આક્ષેપો સાથે મુસ્લિમ આગેવાનો પોલીસ મથકે પહોંચ્યાટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધી
પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા અનેકવાર ગંભીર પરિણામો આવે છે ત્યારે ધ્રોલમાં ગઈકાલે સાંજે પત્નીએ રીંગણા-ટમેટાનું શાક બનાવતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીને લાગી…
View More ટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધીભાણવડમાં સગીરાના દુષ્કર્મ પ્રકરણના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ભાણવડના મોડપર ગામે આવેલા મફતિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલા નામના શખ્સ દ્વારા તા. 15 ડિસેમ્બર 2024 ના રોજ એક પરિવારને તાંત્રિક…
View More ભાણવડમાં સગીરાના દુષ્કર્મ પ્રકરણના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડજામનગરના SSC-HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેન્ટરો કાર્યરત
વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકો આપશે માર્ગદર્શન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી જજઈ અને…
View More જામનગરના SSC-HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેન્ટરો કાર્યરત37 મામલતદારોની બદલી, 165 નાયબ મામલતદારને મામલતદારનું પ્રમોશન
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં રાજ્યભરમાં 37 મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી…
View More 37 મામલતદારોની બદલી, 165 નાયબ મામલતદારને મામલતદારનું પ્રમોશનમાળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત
મોરબી માળિયા (મિ) નેશનલ હાઈવે પર ક્ધટેનરે ઠોકરે લેતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ…
View More માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત